- Ayushman Card: આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? જાણો પુરી માહિતી70 વર્ષથી વધુના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. શરૂમાં આ યોજના મુખ્યત્વે નબળા, લાચાર અને પછાત લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. હવે, 70 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ… Continue reading Ayushman Card: આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? જાણો પુરી માહિતી
- સાળંગપુર હનુમાનજી નો ઇતિહાસ – શા માટે મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી, હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા?જીવમાત્રના દુ:ખ દૂર કરવા પધાર્યા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરનું પ્રખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, હનુમાનજીના ભક્તો માટે એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં ધર્મ, શ્રદ્ધા અને આશ્ચર્યજનક પ્રગટ સામર્થ્યનો સંગમ છે. આ મંદિરની સ્થાપના અક્ષરમૂર્તિ યોગીવર્ય સદગુરુ ગોપાળનંદ સ્વામીએ કરી… Continue reading સાળંગપુર હનુમાનજી નો ઇતિહાસ – શા માટે મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી, હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા?
- સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ (જાણો વાદ-વિવાદ અને ફાંટાઓ)સ્વામિનારાયણ સંપ્રદાય આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, અને તેના કરોડો અનુયાયીઓ છે. આ સંપ્રદાયમાં અનેક શાખાઓ પ્રવર્તમાન છે, જેમ કે નરનારાયણણ દેવ વિભાગ, લક્ષ્મીનારાયણ દેવ વિભાગ, BAPS, આબાજી બાપા, સોખડા, અને મણિનગર વગેરે. આ તમામ પંથોની પોતાની વિશિષ્ટતાઓ છે, પરંતુ… Continue reading સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ (જાણો વાદ-વિવાદ અને ફાંટાઓ)
- યમુના જળમાં કેસર ઘોળી – Yamuna Jalma Kesar Gholi Lyrics in Gujaratiયમુના જળમાં કેસર ઘોળી Lyrics in Gujarati યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા – યમુનો. અગો લુંછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં – યમુના કુમકુમ… Continue reading યમુના જળમાં કેસર ઘોળી – Yamuna Jalma Kesar Gholi Lyrics in Gujarati
- જય જલિયાણ બાપા આરતી – Jalaram Bapa Ni Aarti Lyrics in GujaratiAbout Jay Jaliyan Bapa Aarti Song Lyrics Attribute Details Song Jay Jaliyan Bapa Aarti Album Virpur Na Vairagi Singer Hemant Chauhan Music Appu Label Soor Mandir Jalaram Bapa Ni Aarti Lyrics in Gujarati હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યાહે ઉતારો… Continue reading જય જલિયાણ બાપા આરતી – Jalaram Bapa Ni Aarti Lyrics in Gujarati
- કલ્પના ચાવલા વિશે માહિતી, જાણો જીવનચરિત્ર (દિકરીઓને આકાશમાં ઉડવાની પ્રેરણા આપી)કલ્પના ચાવલા: એક આકાશને સર કરવાનો સંકલ્પ ૧૯૬૨માં હરિયાણાના કરનાલમાં જન્મેલી કલ્પના ચાવલા, એક નાનકડી મોન્ટો તરીકે જાણીતી, પિતા બંસારીલાલ અને મા સંયોગિતા ચાવલાની ચોથી સંતાન હતી. નાનપણમાં જ તેને તારાઓ, આકાશ, અને વિમાનો પ્રત્યે આકર્ષણ હતું. આકર્ષણ માત્ર રસ… Continue reading કલ્પના ચાવલા વિશે માહિતી, જાણો જીવનચરિત્ર (દિકરીઓને આકાશમાં ઉડવાની પ્રેરણા આપી)
- 51 શક્તિપીઠ માનું એક – શક્તિપીઠ હિંગળાજ માતાનો ઇતિહાસહાલમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લાની પહાડીયોને શણગારતું હિંગળાજ માતાનું મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક પાવન સ્થળ છે. આ મંદિરનો ઈતિહાસ ભારતના અખંડકાળના દક્ષિણ-પશ્ચિમ રણપ્રદેશ સાથે જોડાયેલો છે, જ્યાં સદીઓથી હિંદુઓ અને મુસ્લિમો બંને માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. હિંગળાજ… Continue reading 51 શક્તિપીઠ માનું એક – શક્તિપીઠ હિંગળાજ માતાનો ઇતિહાસ
- જાણો દાદા ખાચર કોણ હતા: સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ભક્ત, દાદા ખાચર નો ઇતિહાસપરિચય અને પરિવાર દાદા ખાચર (ઉત્તમસિંહ) નો જન્મ 1800માં ભાવનગર રાજ્યના ગઢડા તાલુકામાં એભલ ખાચર અને સોમદેવીના ઘરમાં થયો. તેમના પિતાનું નામ એભલ ખાચર હતું અને માતાનું નામ સોમદેવી. તેમના પરિવારના તમામ સભ્યો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા, અને તેમની ભક્તિ… Continue reading જાણો દાદા ખાચર કોણ હતા: સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ભક્ત, દાદા ખાચર નો ઇતિહાસ
- સીતાફળ ખાવાના અદભુત ફાયદાઓ: કબજીયાત, કોલેસ્ટ્રોલ, આંખનું તેજ, સ્ત્રી રોગમાં ફાયદાકારક છેસીતાફળ, જે અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ અથવા સુગર એપલ તરીકે ઓળખાય છે, સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ ધરાવે છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવી ખનિજ તત્વો સમૃદ્ધ માત્રામાં હોય છે, જે હાડકાં અને રક્તપ્રવાહ માટે મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે… Continue reading સીતાફળ ખાવાના અદભુત ફાયદાઓ: કબજીયાત, કોલેસ્ટ્રોલ, આંખનું તેજ, સ્ત્રી રોગમાં ફાયદાકારક છે
- આત્મવિશ્વાસ સુવિચાર: સફળતા જીવન સુવિચાર – આત્મવિશ્વાસભર્યા સુવિચાર ગુજરાતીતમે આ પણ વાંચી શકો: