Friday, 13 September, 2024

Chapter 06, Verse 31-35

135 Views
Share :
Chapter 06, Verse 31-35

Chapter 06, Verse 31-35

135 Views

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६-३१॥

જે યોગી પરમાત્માની સાથેની એકતાનો અનુભવ કરીને સૌની અંદર રહેલા પરમાત્માને ભજે છે તે ગમે તે કર્મ કરતો હોય તો પણ પરમાત્મામાં જ રહેતો હોય છે

Sarvabhutasthitam yah mamabhajati ekatvam asthitah
samvatha vartmanah api sah yogi mayi uartate

રહેલ સર્વે જીવમાં મને ભજે છે જે,
વર્તે સર્વપણે ભલે, મુજમાં વર્તે તે.
*
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६-३२॥

જે યોગી સર્વત્ર પરમાત્માની ઝાંખી કરીને વિષમતાઓની વચ્ચે પણ સમતાનું દર્શન કરે છે અને સૌના સુખદુઃખને અનુભવે છે તે યોગી સૌથી શ્રેષ્ઠ કહેવાય છે.

atmaupamyena sarvatra samam pashyati yah arjuna
sukham na yadi va duhkham sah yogi param matah

योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६-३३॥

yah ayam yogah thaya proktah samyena madhusudhan
etasys ahaum na pasyam chauchaltivat sthitim sthiram.

સમતાનો આ યોગ જે કહ્યો તમે પ્રભુ હે,
ચંચલતાને કારણે અશક્ય લાગે તે.
*
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्‌दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६-३४॥

chanchalam hi manah Krishna pramathi balwat dridham
tasya aham nigraham manya vayoh eva suduskaran

મન ચંચલ બલવાન છે જક્કી તેમજ ખૂબ,
વાયુ જેમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagvan uvacha

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६-३५॥

ashamsayam mahabaho manah durnigraham cholama
abhyasena tu kaunteya vairagyena cha grihyate

મનને ચંચલ છે કહ્યું, તે છે સત્ય ખરે,
પ્રયત્ન ને વૈરાગ્યથી યોગી કાબુ કરે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *