દિવાળી રંગોળી ડિઝાઇન

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો આ તહેવાર પર જુદી જુદી રંગોળી કરતાં હોય છે.

પારંપરિક રંગોળી

પારંપરિક રંગોળી ચોખાનાં લોટ અને સફેદ ચૉકનાં પાવડરથી બને છે. જો આપની પાસે રંગ નથી, તો આપ તેનાથી પણ રંગોળી બનાવી શકો છો.

ફૂલોમાંથી બનેલી રંગોળી

જો આપ રંગોથી રંગોળી નથી બનાવી શકી રહ્યાં, તો આપ ફૂલોની રંગોળી પણ બનાવી શકો છે. બજારમાં અનેક રંગોનાં ફૂલો મળે છે

રંગીન ચોખાઓથી બનેલી રંગોળી

કાચા ચોખાને રંગમાં મેળવી આપ આ રંગોળી બનાવી શકો છો. ચોખાઓને ખૂબ શુભ ગણવામાં આવે છે. તેથી તહેવારો પર તેનો પ્રયોગ શુભતા......

અડધી રંગોળી

શહેરોમાં આ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. આ ઓછી જગ્યા લે છે અને તેની ડિઝાઇનથી લક્ઝરીનો અહેસાસ પણ થાય છે.

મોરની રંગોળી

હિન્દુ ધર્મમાં મોરને અત્યંત શુભ ગણવામાં આવે છે. સાથે જ મોર ખૂબ સુંદર પણ હોય છે. દિવાળીએ મોરની ડિઝાઇન પણ બહુ લોકપ્રિય રહે છે.

ટપકવાળી રંગોળી

જો તમે રંગોળી બનાવવમાં નિષ્ણાંત નથી તો તમે ટપકા વાળી રંગોળી બનાવવાની તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. આ રંગોળીમાં તમારે પેહલા ટપકા બનાવવાના હોય છે

લાકડાની રંગોળી

સામાન્ય રીતે તો તમે લાકડાના છોલને રંગ કરીને પણ રંગોળી તૈયાર કરી શકો છો. પરંતુ જો તમારી પાસે વધારે સમય નથી તો તમે બજારમાં મળતી લાકડાની બનેલી ડિઝાઇનર રંગોળીથી.....

પાણી વાળી રંગોળી

તમે રંગોળી જમીન પર જ બનાવો, તમે પાણીમાં પણ રંગબેરંગી ફૂલ, પાન અને દીવાની મદદથી રંગોળી બનાવી શકો છો. તેના માટે તમારે એક મોટા.....

મીણબત્તીની રંગોળી

તમે આ દિવાળીના તેહવાર પર મીણબત્તીની રંગોળી બનાવો. તે ખૂબ જ સરળ અને માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઇ જશે.