1 નવેમ્બર સાંજે 5 વાગ્યાને 36 મિનિટથી સાંજે 6 વાગ્યાને 54 મિનિટ સુધી છે. પૂજાનો કુલ સમય 1 કલાક 18 મિનિટનો છે. કરવા ચોથના વ્રતનો સમય - 6.33AMથી 8.15PM સુધી......
સર્વાર્થ સિદ્ધિ અને શિવ યોગનો શુભ સંયોગ કરવા ચોથ પર થઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 1 નવેમ્બરે સવારે 06:33 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 2 નવેમ્બરે સવારે 04:36 વાગ્યે સમાપ્ત........
કરવા ચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે. દીવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે.
તમામ પરિણીત મહિલાઓ એક જગ્યાએ એકત્ર થઈને કરવા ચોથ વ્રતની કથા સાંભળે છે અને રાત્રે ચંદ્રને જોઈને ઉપવાસ તોડે છે. આ વખતે શુક્રની અસ્ત અને ચતુર્થી તિથિને લઈને.....
કરવા ચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી, સોળ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્માન નિર્જળા વ્રત રાખે છે. બપોરે ગણેશજીની પૂજા....