ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ જો 2-3 દિવસની રજાઓ એકસાથે આવતી હોય તો-તો પરિવાર ફરવા નિકળી જ પડતા હોય છે.

કચ્છનું રણ ભારતનું એકમાત્ર સફેદ રણ છે અને વિશ્વના સૌથી મોટા મીઠાના રણોમાંનું એક છે. વિશ્વભરમાં સૌથી મોટા મીઠાના રણ વિવિધ ભાગોમાં સ્થિત છે.

કચ્છનું સફેદ રણ

ગીર નેશનલ પાર્ક સિંહ જોવા માટે જાણીતી જગ્યા છે. અહીં, અહીં ગીરના જંગલમાં લઈ જઈને સિંહના દર્શન કરાવવામાં આવે છે. ગીરનું જંગલ 16 જુનથી 15 ઓક્ટોબર દરમિયાન બંધ રહે છે.

ગીર નેશનલ પાર્ક

ગાંધીનગરમાં હરિણા ઉદ્ધાન એક સારું સ્થળ છે જ્યાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લી જગ્યામાં ફરતા જોવા મળે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર પણ એક સ્થળ છે જ્યાં એક્ઝિબિશન સેન્ટર આવેલું છે.

ગાંધીનગર

બીચ પર જવું ત્યાં વહેલી સવાર કે ઢળતી સાંજનું દ્રશ્ય માણવું આમ તો સૌને ગમતું જ હોય છે. પણ તે છતાં આ દરિયાકિનારો આ બધું હોવાની સાથે એવી વિશિષ્ટતા ધરાવે છે

માંડવી

ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ સ્થળ પાટણથી 30 કિમી દક્ષિણે આવેલું છે.

મોઢેરા

દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે.

દ્વારકા

દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે.

ભાવનગર

સોમનાથ મંદિર ભારતનું એક અગત્‍યનું યાત્રાધામ છે. સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે.

સોમનાથ