ક્રિસમસ દરમિયાન જ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. બાઇબલમાં પણ એ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનો જન્મ આ દુનિયાથી નાના-મોટા, ધનવાન-ગરીબ, ઊંચ-નીચ ના ભેદભાવને દુર કરવા માટે થયો હતો.
24 ડિસેમ્બરથી જર્મનીના લોકોએ તેમના ઘરને ફર વૃક્ષોથી સજાવટ કરવાનું શરૂ કર્યું. તેના પર રંગીન અક્ષરો, કાગળ અને લાકડાના ત્રિકોણાકાર સુંવાળા પાટિયા સજાવવામાં આવ્યા હતા.
વર્ષ 2016 માં સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં અમીરાત પેલેસ હોટલમાં શણગારેલો ક્રિસમસ ટ્રી કરોડો રૂપિયા, રત્ન અને સોનાના દાગીનાથી સજ્જ એક ખાસ વૃક્ષ હતો.