ભારતમાં તો દિવાળીની ઉજવણી ખૂબ જ રંગેચંગે અને ઉત્સાહ સાથે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ જ્યાં ભારતીય સમુદાય રહે છે ત્યાં પણ દિવાળીની ઉજવણી.....

ભારતનો પાડોશી દેશ નેપાળ આ તહેવારને ખૂબ જ રંગેચંગે ઉજવે છે. અહીંયા સ્વાન્તિ એટલે કે દિવાળીની પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નેપાળ

દિવાળીનો સીધો સંબંધ જેની સાથે છે તેવા લંકા એટલે કે શ્રીલંકાને આપણે રામાયણકાળથી જાણીએ છીએ. રાવણને પરાજિત કરીને રામ 14 વર્ષનો વનવાસ........

શ્રીલંકા

થાઈલેન્ડમાં દિવાળીને લામ ક્રિયોંઘ કહેવામાં આવે છે. તેની ઉજવણીની પણ અનોખી પરંપરા છે. અહીંયા લોકો કેળના પાંદડામાંથી બનાવેલા દીવા.....

થાઈલેન્ડ

સિંગાપુરમાં સ્થાનિકો ઉપરાંત ભારતીયો અને વિવિધ દેશના પ્રવાસીઓ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ માટે વિશેષ બસો ઉપર રંગોળીને ટ્રેડિશનલ......

સિંગાપુર

ઈન્ડોનેશિયામાં પણ ભારતની જેમ ઉત્સાહ સાથે આ પર્વ ઉજવાય છે. અહીંયા તહેવારો દરમિયાન લોકો પોતાના ઘરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય છે.

ઈન્ડોનેશિયા

મલેશિયામાં દિવાળીની ઉજવણી થાય છે પણ તેની પદ્ધતિ થોડી જુદી છે. અહીંયા લોકો દિવાળીને હરી દિવાલી કહીને ઉજવે છે. આ દિવસે લોકો તેલમાં સ્થાન કરે છે.

મલેશિયા

જાપાનમાં ઓનિયો ફેર નામનો એક તહેવાર ઉઝવવામાં આવે છે. જાન્યુઆરીમાં ઉજવાતો આ તહેવાર દિવાળી જેવો જ તહેવાર છે. લોકો ધામધૂમથી તેની ઉજવણી કરતા હોય છે.

જાપાન

દર વર્ષે જાન્યુઆરીના અંતિમ મંગળવારે સ્કોટલેન્ડમાં લેર્વિક ખાતે એક વિશેષ ફેસ્ટિવલ ઉજવાય છે. અપ હેલી નામનો આ ફેસ્ટિવલ દિવાળીની જેમ ઉજવવાની ઘણા વર્ષોથી.........

સ્કોટલેન્ડ

કેનેડાના ન્યૂફાઉન્ડ લેન્ડમાં પાંચ નવેમ્બરના રોજ દિવાળીની જેમ એક રાત એવી હોય છે જે દિવાળીની જેમ ઉજવાય છે. આ રાતે શહેરને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે.

કેનેડા

અમેરિકામાં ભારતીયોની વસતી પણ મોટા પ્રમાણમાં છે. તેમાં દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. લોકો દ્વારા ભારતની જેમ જ ભવ્ય રીતે દિવાળી ઉજવવામાં આવે છે.

અમેરિકા