વધતુ વજન અને લટકતી પેટની ચરબી લોકો માટે ચિંતાનું કારણ બની જાય છે. મેદસ્વીતાના કારણે લોકો વચ્ચે શરમ આવે છે અને વજન વધુ હોવું ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે
જો તમે બોડી બનાવવા માંગો છો તો રોજની ડાયટમાં રાજમા લેવાનું શરૂ કરી દો. તેમાં કાર્બ્સ હોય છે જે બોડીમાં એનર્જી જાળવી રાખે છે. જેથી કસરત કરતી વખતે થાક લાગતો નથી.