ધાર્મિક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટીએ ખૂબ જ મહત્ત્વ ધરાવતા શરદ પૂર્ણિમાના ઉત્સવની તા. 28-10 ને ઉજવણી કરાશે. તહેવાર-ઉત્સવોને મનભરીને માણવાની ખાસ ઓળખ ધરાવતા ભાવેણાં સહિત.....
શરદપૂર્ણિમાના ચંદ્રના કિરણોનો અદભૂત પ્રભાવ પડે છે. શરદ-પૂનમની રાતે મધરાત સુધી ચાંદનીમાં મુકેલા દૂધ-પૌંઆ ચંદ્રના તેજના કારણે પોષ્ટિક અને સ્વાસ્થવર્ધક બની જાય છે.
શરદપૂર્ણિમાના પૂર્ણચંદ્રનાં કિરણોના સેવનથી શરીરની અનેક વ્યાધિઓ આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે. તેથી જડ-ચેતનમાં એના કિરણનો પ્રભાવ ખૂબ વધી જાય છે.......
શરદપૂર્ણિમાએ કોજાગરી-વ્રત કરાય છે. આ વ્રતમાં ઉપવાસ કરીને રાતે લક્ષ્મીપૂજન કરી જાગરણ કરાય છે. મધરાતે શરદઋતુની અધિષ્ઠાત્રી સૌંદર્યની દેવી લક્ષ્મી વિહાર.....