શિયાળાની ઋતુમાં શરીરને વિશેષ કાળજીની જરૂર હોય છે અને જ્યુસને હેલ્ધી ડ્રિંક્સની યાદીમાં પણ ગણવામાં આવે છે.

શિયાળાની ઋતુમાં રોગો સામે રક્ષણ આપવા માટે પણ પાલકનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ માટે પાલક ખૂબ સારી છે.

પાલકનો રસ

શિયાળામાં બીટ, ગાજરનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. તમે આ જ્યુસ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી પી શકો છો.

બીટ-ગાજરનો રસ

આ જ્યૂસ માત્ર ટેસ્ટી જ નહીં પણ ખૂબ જ હેલ્ધી પણ છે. આ જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ સહિત વિટામિન સી અને વિટામિન એ પણ મળી આવે છે.

લીલા સફરજન અને સંતરાનો જ્યૂસ

ઘણા લોકો શિયાળામાં ટામેટાંનો રસ પણ પીવે છે. ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન B9 હોય છે.

ટામેટાંનો રસ

સાઇટ્રસ ફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સાઇટ્રસ ફળોનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, રોગો દુર રહે છે.

ખાટા ફળોનો જ્યૂસ

શિયાળામાં આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે. તમે આ જ્યુસ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી પી શકો છો.

ટામેટા અને આદુનો રસ

તેની અંદર ખુબજ સારુ ફાઈબર મળે છે જે આપણા પાચનતંત્ર ને મજબુત કરે છે અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

કેળાનો રસ

તરબૂચ પાણીની કમી પૂરી કરે છે અને પેટને ઠંડુ રાખે છે, પરંતુ તેના ફાયદા આના કરતા પણ વધારે છે. તરબૂચ જિમ જનારાઓ માટે પ્રી-વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ ફૂડ છે.

તરબૂચનો રસ

બ્લૂબેરીને સુપર ફ્રૂટના રુપમાં ઓળખવામાં આવે છે. આ મગજના સ્વાસ્થ્યને વધુ સારુ બનાવે છે. આ ફળમાં એન્ટીઓક્સિડેન્ટનું ભંડાર છે.

બ્લૂબેરીનો રસ