Saturday, 23 November, 2024

Brihaspati’s advise to Indra

129 Views
Share :
Brihaspati’s advise to Indra

Brihaspati’s advise to Indra

129 Views

बृहस्पति की ईन्द्र को सलाह
 
सुनु सुरेस उपदेसु हमारा । रामहि सेवकु परम पिआरा ॥
मानत सुखु सेवक सेवकाई । सेवक बैर बैरु अधिकाई ॥१॥
 
जद्यपि सम नहिं राग न रोषू । गहहिं न पाप पूनु गुन दोषू ॥
करम प्रधान बिस्व करि राखा । जो जस करइ सो तस फलु चाखा ॥२॥
 
तदपि करहिं सम बिषम बिहारा । भगत अभगत हृदय अनुसारा ॥
अगुन अलेप अमान एकरस । रामु सगुन भए भगत पेम बस ॥३॥
 
राम सदा सेवक रुचि राखी । बेद पुरान साधु सुर साखी ॥
अस जियँ जानि तजहु कुटिलाई । करहु भरत पद प्रीति सुहाई ॥४॥
 
(दोहा)  
राम भगत परहित निरत पर दुख दुखी दयाल ।
भगत सिरोमनि भरत तें जनि डरपहु सुरपाल ॥ २१९ ॥
 
દેવોના ગુરૂ બૃહસ્પતિની ઇન્દ્રને સલાહ

 
(દોહરો)
સેવકને રઘુનાથ એ સૌથી પ્રિય માને,
વિરોધ સેવકનો થતાં નિજ વિરોધ જાણે.
સેવકની સેવાથકી મુદિત બને પ્રાણે.
*
સમાન રાખે રાગ ન રોષ, પુણ્ય-પાપ ગુણ ગ્રહે ન દોષ;
કર્મપ્રધાન વિશ્વને કર્યું, ફળ કર્મ મુજબ સહુને મળ્યું.
 
કરે તોય સમ વિષમ વિહાર ભક્ત-અભક્ત હૃદય અનુસાર,
અગુન અલેપ અમાન એકરસ રામ થયા સાકાર પ્રેમવશ.
 
રામ કૃપા સેવક પર કરે, સેવકભાવ હૃદયમાં ધરે;
કુટિલતા તજી જાણી એમ કરો ભરત પદપંકજ પ્રેમ.
 
(દોહરો)
રામભક્ત પરહિતનિરત, પરદુઃખ દુઃખી દયાળ,
ભક્તશિરોમણિ ભરત તો; ડરો નહીં સુરપાલ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *