Wednesday, 6 November, 2024
  • સોલર કેલ્યુકેટર નામની એડ્રોઈડ એપ કઈ સંસ્થાએ વિકસિત કરી છે ?
    સપેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
  • પ્રેસર કુકરમાં રસોઈ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે
    દબાણ વધતાં ઉત્કલન બિંદુ વધે છે
  • પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શું છે ?
    સૂર્ય
  • માછલીના શ્વસન અંગને શું કહેવાય ?
    ચૂઈ
  • પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિ.મી. ઊંચાઈ સુધી પથરાયેલ હોય ?
    1000 કિ.મી.
  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા ક્યું સાધન વપરાય ?
    હાઈગ્રોમીટર
  • સોડિયમની સંજ્ઞા કઈ છે ?
    Na
  • હોકાયંત્રથી કઈ બાબતની માહિતી મળે ?
    દિશાઓની
  • સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા શું વપરાય ?
    યીસ્ટ
  • સૂર્યકૂકરમાં ક્યા પ્રકારની ઊર્જા વપરાય ?
    પ્રકાશ ઊર્જા
  • વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે?
    કાર્બન ડાયોક્સાઈડ
  • એસ્કોર્બિક એસિડ એટલે ક્યું વિટામીન ?
    વિટામીન - સી
  • ટેલિફોનના શોધક કોણ હતાં ?
    ગ્રેહામ બેલ
  • ગુરુત્વાકર્ષણના નિયમ સાથેક્યા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
    ન્યૂટન
  • આંખની દ્રષ્ટિશક્તિ માટે ક્યું પોષક વિટામીન ગણાય ?
  • પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ?
    જીવશાસ્ત્ર
  • અવકાશના સંદેશા ઝીલવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
    રડાર
  • આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે ?
    પ્રકાશનું વક્રીભવન
  • માનવ શરીરનો મૂળભૂત એકમ ક્યો છે ?
    કોષ
  • સોયાબીનમાં શું વધુ હોય ?
    પ્રોટીન
  • વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યો છે ?
    સ્પુટનિક
  • વિટામીન – ડીની ઊણપથી ક્યો રોગ થાય ?
    સુક્તાન
  • ધરતીકંપના માપન માટે વપરાતું સાધન ક્યું છે ?
    સિસ્મોગ્રાફ
  • ગુરૂત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો?
    ન્યુટન
  • ભાસ્કર શું છે ?
    કૃત્રિમ ઉપગ્રહ
  • વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ?
    સર જગદીશચંદ્ર બોઝ
  • એન્ડોસ્કોપી ક્યા રોગના નિદાન માટે છે ?
    પેટના રોગો આયુર્વેદિક ડૉક્ટર 2000
  • સંતરામાં ક્યું વિટામીન રહેલું છે ?
    સી
  • ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય ?
    ઉત્તર
  • સૂર્ય કિરણમાંથી ક્યું વિટામીન મળે ?
    ડી
  • નેત્રદાનમાં રોગીની આંખમાં શું બદલાય છે ?
    માત્ર કીકી
  • મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને ક્યો સિદ્ધાંત આપ્યો ?
    સાપેક્ષવાદ
  • ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?
    રાકેશ શર્મા
  • પ્રકાશ વર્ષનો ઉપયોગ શેમા થાય છે ?
    અંતર માપવા
  • ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે?
    શ્રૃનસક્રિયા
  • વિમાનમાં રખાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ?
    નારંગી
  • માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા કેટલી છે ?
    203 (213 પણ ધ્યાને લેવાય છે)
  • હોકાયંત્રની શોધ ક્યા દેશમાં થઈ ?
    ચીન
  • દૂધની ઘનતા માપવા ક્યું સાધન વપરાય ?
    લેક્ટોમીટર
  • ટેલિફોનના શોધકનું નામ જણાવો.
    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
  • ચામડીના વિકાસ માટે ક્યુ વિટામીન જરૂરી છે ?
    D
  • સ્પુટનિક ઉપગ્રહ ક્યા દેશે છોડ્યો હતો ?
    રશિયા
  • લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ક્યું તત્ત્વ ભાગ લે છે ?
    ફાઈબ્રીનોજેન
  • ઈન્સ્યુલીન શરીરના ક્યા અંગમાં ઉત્પન્ન થાય છે ?
    સ્વાદુપિંડ
  • વંશ – વારસાનું વિજ્ઞાન એટલે શું ?
    જિનેટિક્સ
  • સૂર્ય
    એક તારો છે.
  • વાતાવરણમાં ક્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
    નાઈટ્રોજન
  • દિવસ અને રાત ક્યારે સરખા હોય ?
    21 માર્ચ, 23 ડિસેમ્બર આંકડાકીય અધિકારી 2000
  • અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
    રાકેશ શર્મા
  • ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે ?
    નાના બાળકોનો વિકાસ દર નક્કી કરવો.
  • જીરોન્ટોલોજી શું છે ?
    વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન
  • માનવશરીરની 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને ક્યા નામે ઓળખાય છે ?
    DNA
  • રત્નો ૫૨ કોતરણી કરવાનું યંત્ર ક્યું છે?
    ગ્લિપ્ટોગ્રાફ
  • વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન ક્યું છે ?
    કેસ્કોગ્રાફ
  • ખોરાક રાંધવાની કઈ રીતે ઉત્તમ ગણાય ?
    વરાળમાં બાફીને
  • મોર ફૂડ એન્ડનો એક્ટિવિટી એટલે ક્યો રોગ ?
    મેલેરિયા
  • રતાંધળાપણું અટકાવવા દર્દીને કયુ વિટામીન આપવું જોઈએ ?
  • ફોટોગ્રાફીની શોધ ક્યા વર્ષે થઈ હતી ?
    ઈ.સ. 1826 (જોસેફ નાઈસ્ફોર નિપ્લે)
  • મેન્ડેલિયને આનુવંશિકતાનો સિદ્ધાંત ક્યા છોડ દ્વારા સમજાવ્યો?
    વટાણા
  • સેફટીપીનનો શોધક કોણ છે?
    વોલ્ટરહન્ટ
  • કાર્ડિયોગ્રામ ક્યા રોગની તપાસમાં મદદરૂપ થાય ?
    હૃદય
  • માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય ?
    હાડકાં નબળા પડે
  • વેલ્ડિંગમાં ક્યો ગેસ વપરાય ?
    એસિટિલિન, પ્રોપેન, બ્યુટેન વગેરે (ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન)
  • બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહેવાય છે ?
    ઘનીભવન
  • ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે?
    અપ્સરા
  • સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ક્યા આવેલી છે?
    અમદાવાદ
  • બેરીબેરી રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય ?
    B
  • અષ્ટકનો નિયમ ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?
    ન્યુલેન્ડ 589. લીંબુ, નારંગી, આમળામાંથી આપણને ક્યુ વિટામીન મળે છે ? સી
  • સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ?
    ગુરુ
  • નાગાસાકીમાં ક્યો બોમ્બ ફેંકાયો હતો ?
    ફેટ મેન (યુરેનિયમના વિખંડનીય પદાર્થ તેમાં હતા)
  • ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે કોણે ખ્યાતિ અપાવી ?
    વિક્રમ સારાભાઈ
  • એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યા આવેલી છે ?
    ટ્રોમ્બે
  • ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ ક્યો છે?
    ફ્રીઓન
  • ગોબર ગેસનો મુખ્ય ઘટક ક્યો છે?
    મિથેન
  • હૃદયની કામગીરી માપવા કઈ કસોટી છે ?
    ECG
  • હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ?
    ઈલેક્ટ્રોફિઝિયોલોજી
  • દાક્તરી વિદ્યાના પિતા કોણ છે?
    હિપોક્રેટિસ
  • હૃદયના ધબકારા નિયંત્રણ કરતું સાધન ક્યું છે?
    પેસમેકર
  • વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે ક્યુ યંત્ર વપરાશે ?
    ગેલ્વેનોમીટર
  • અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભાસ્કર શું છે?
    કૃત્રિમ ઉપગ્રહ
  • પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે ?
    યુરેનિયમ
  • LPGમાં ક્યા વાયુઓ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે?
    પ્રોપેન અને બ્યુટેન
  • આમળામાં ક્યું વિટામિન હોય ?
    C
  • દૂધનું દહીમાં રૂપાંતર થાય ત્યારે તેની ખટાશ શાના લીધે હોય છે?
    લેક્ટિક એસિડ
  • એનિમિયા ક્યા તત્વની ઉણપના કારણે થાય છે?
    લોહત્તત્વ
  • લોહીનું pH બનાવનાર ખનિજ ક્યું છે?
    સોડિયમ
  • મેલેરિયાના રોગ માટે ક્યા મચ્છર જવાબદાર છે?
    એનાફિલિસ માદા
  • માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?
    હાઈપોથેલેસમ ગ્રંથી
  • માનવ શરીરની નાડીઓ અને કોષિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ક્યું છે ?
    ન્યૂરોલોજી
  • કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ?
    કળી ચૂનો
  • હાઈડ્રોલિક બ્રેક વિજ્ઞાનના ક્યા નિયમ પર કાર્ય કરે છે ?
    પાસ્કલ
  • બાગાયત કામના વિજ્ઞાનને ક્યા નામથી ઓળખાય ?
    હોર્ટિકલ્ચર
  • પોલિયોની રસીના શોધક કોણ છે?
    જોનાસ સાલ્ક
  • સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?
    બુધ
  • વનસ્પતિના સંવેદનો માપનાર સાધન ક્યું છે ?
    કેસ્કોગ્રાફ
  • જિપ્સમનું રાસાયણિક નામ શું છે?
    કેલ્શિયમ સલ્ફેટ
  • પથ્થરની ખાણમાં કામ કરતાં મજૂરને ક્યો રોગ થવાની સંભાવના રહે ?
    સિલિકોસીસ
  • દ્રાક્ષમાં ક્યો એસિડ હોય છે?
    ટાર્ટરિક એસિડ
  • HIV વિષાણુના શોધક કોણ છે?
    રોબર્ટ ગેલો
  • શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું ક્યું છે?
    સાથળનું