આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.જાગી જાગીને સૂઝી જાય હો રાજ મારી,આંખો જાગીને સૂઝી જાય. ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,પૂનમનો ચાંદ ...
આગળ વાંચો
ગરબા
12-10-2023
શરદ-પૂનમની રઢિયાળી રાત
12-10-2023
શરદ પૂનમ ની રાત માં – Garaba Lyrics
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છેશરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,હે મારું મનડું નાચે, કે માર...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે સકળની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત ચુંદલડી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત
ઓ પૂનમની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી… ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાંઆજની આ પૂનમ છે જેવી રૂપાળી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો
સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડોહમજીને હાંભળજો લાલ લાલ સનેડો,હમજી હકાય તો હમજજો લાલ સનેડો… અલ્યા લાલી કરી પાઉડર કરીસોડી બજારમાં જાયભલે ભાઈ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે કંઇથી ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
વાલમની વાંસળી વાગી.. મારા…
વાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી… જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી… મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે માર...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
હાલો હાલો ને કીડીબાઈની જાનમાં
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોંતર્યાં, એ..ઍ કીડીને આપ્યાં સનમાન, હાલો, હાલોને કીડીબાઈની જાનમાં. મોરલે બાંધ્યો રુડો ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રેમહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડાઓલ્યા...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગે છેે
વાગેશે ઢોલ વાગેશેગાંમગાંમના સોનીડા આવશઆવશ હું હું લાવશમાની નાકની નથની લાવશમારી મહીસાગરની હાંરે ઢોલ વાગેશેગાંમગાંમના સુથારી આવશઆવશ હું હું લાવશમારા ...
આગળ વાંચો
આગળ વાંચો
25-09-2023
માડી તારા મંદિરીયામા – Gujarati garba lyrics
માડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે…. (૨) હે ઉંચા ઉંચા ડુંગરીયા મા માડી તુ બીરાજે, માડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે…. (૨) જય અંબે બોલો અંબ...
આગળ વાંચો
આગળ વાંચો