Tuesday, 5 March, 2024
 • જોડ સખી નહીં જડે રે લોલ
  - બોટાદકર જનનીની
 • મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ?
  ચંદ્રકાન્ત બક્ષી
 • ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?
  ગાંધીજી
 • બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો.
  બેફામ
 • પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો.
  નાટક
 • ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ?
  લોકસાહિત્યના સંશોધક
 • કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો.
  વડાલી
 • ‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ?
  ગિરધર
 • કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.
  ઉમાશંકર જેઠાલાલ જોષી
 • ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ?
  કાંત
 • ‘મરી જવાની મજા’, ‘અકસ્માત’ જેવી કૃતિઓ કોણે આપી છે?
  લાભશંકર ઠાકર
 • ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
  મધુરાય
 • જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની તે કઈ નવલકથા છે ?
  તત્ત્વમસિ
 • ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
  નરસિંહ મહેતા
 • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?
  પન્નાલાલ પટેલ
 • ‘ઈર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.
  ચિનુ મોદી
 • ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ ?
  મારી હકીકત
 • ‘હજારો વર્ષની જૂની અમારી વેદના’ આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે ?
  ઝવેરચંદ મેઘાણી
 • ‘મૂછાળીમાં કોનું તખલ્લુસ છે?
  ગીજુભાઈ બધેકા
 • કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ?
  - સુંદરમ્
 • મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ ક્યું છે?
  કાન્ત
 • ‘ગુજરાતના ગાલિબ’ તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ?
  મરીઝ
 • ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ના લેખક કોણ છે ?
  હિમાંશી શેલત
 • દરિયાલાલ કોની રચના છે ?
  ગુણવંતરાય આચાર્ય
 • સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ?
  રામનારાયણ વિશ્વનાથ પાઠક
 • સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો.
  આંતરયાત્રા
 • ‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.
  ચુનીલાલ મડિયા
 • સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ?
  પ્રવાલદ્વિપ
 • ‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ?
  ઉમાશંકર જોશી
 • ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ ભરતેશ્વર બાહુબલિની રચના કોણે કરી હતી ?
  શાલિભદ્ર
 • ‘અકૂપાર’ નાટકના રચયિતા કોણ છે ?
  ધ્રુવ ભટ્ટ
 • ‘પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે’ જાણીતી પંક્તિ કોની છે ?
  શૂન્ય પાલનપુરી
 • ભગવતીકુમાર શર્માનો જન્મ ક્યા પરિવારમાં થયો હતો ?
  રાજકોટના વૈષ્ણવ પરિવારમાં
 • કાફીઓના રચિયતા તરીકે કોણ ખ્યાતનામ છે ?
  ધીરો
 • ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?
  મીરાં
 • મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ?
  પદ્યવાર્તા
 • પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
  ચાર
 • ‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે?
  પન્નાલાલ પટેલ
 • મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે?
  - ઉમાશંકર જોશી
 • ઠોઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?
  બકુલ ત્રિપાઠી
 • કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?
  ચૂડી બનાવવાના
 • સંતો ! અમે વહેવારિયા રચના જણાવો.
  નરસિંહ મહેતા
 • ‘નવા વર્ષના સંકલ્પો’ કૃતિના સર્જક જણાવો.
  બકુલ ત્રિપાઠી
 • આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ?
  ધીરુબહેન પટેલ
 • ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ?
  ઉમાશંકર જોશી
 • સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
  ચૌદ
 • ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ?
  જૂની પશ્ચિમી રાજસ્થાની
 • ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો.
  ગોંડલ
 • ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
  નરસિંહ મહેતા
 • ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે’ પંક્તિ ક્યા કવિની છે?
  કલાપી
 • ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દૃષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક છે ?
  11મી સદીથી 13મી સદી
 • વિરાટ કોનું તખલ્લુસ છે ?
  ઝવેરચંદ મેઘાણી
 • ‘જનની’ કાવ્યના કવિનું નામ જણાવો.
  બોટાદકર
 • ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એમ કોણે કહ્યું છે ?
  કવિ ખબરદાર
 • મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ?
  નરસિંહરાવ દિવેટીયા
 • કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ?
  ઘનશ્યામ
 • ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?
  કાળ ચક્ર
 • ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ?
  - રામનારાયણ પાઠક
 • મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે?
  ગઝલ
 • કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો.
  ધંધુકા
 • ‘કન્યા વિદાય’ના લેખક કોણ છે ?
  અનિલ જોષી
 • અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ?
  લોહીની સગાઈ
 • નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ?
  સોરઠ તારા વહેતા પાણી
 • ‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ?
  અખો
 • ‘શામળશાનો વિવાહ’ કૃતિના કવિ કોણ ?
  નરસિંહ મહેતા
 • ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ?
  પ્રબોધ પંડિત
 • સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો.
  વેળા વેળાની છાંયડી
 • પ્રેમાનંદ ભટ્ટ તેમની સાહિત્ય કૃતિમાં કઈ વૈવિધ્યતાના કારણે ગુજરાતી સાહિત્યના સર્વકાલીન સૌથી મહાન કવિ છે ?
  વિષય અને સ્વરૂપની વૈવિધ્યતા
 • ‘આગગાડી’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
  મહેતા
 • ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રિમાસિક પત્રનું પ્રકાશન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?
  ઈ.સ.1932
 • ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?
  પ્રશ્ન
 • અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ?
  બાપાની પીંપર
 • ‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ?
  પ્રેમાનંદ
 • ટેલ ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે ?
  ડો. પી.સી. વૈધ
 • જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે ?
  નર્મદ
 • કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ?
  ઉમાશંકર જોશી
 • રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે?
  - ગુજરાત સાહિત્ય સભા
 • કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ?
  અખેગીતા
 • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ ?
  પન્નાલાલ પટેલ
 • ‘વાંસનો અંકુર’ કોની કૃતિ છે ?
  ધીરુબહેન પટેલ
 • અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ ક્યું છે ?
  મરીઝ
 • વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ?
  રમેશ પારેખ
 • કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?
  ઈસ્માઈલભાઈ નાગોરી
 • ‘હાઈકુ’ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ?
  સ્નેહરશ્મિ
 • ‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
  અખો
 • મુક્તક એટલે શું ?
  એક શ્લોકનું લઘુકાવ્ય
 • ‘અખેપાતર’ કૃતિના રચયિતા કોણ છે ?
  બિંદુ ભટ્ટ
 • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  રણજિરામ મહેતા
 • સ્વામી આનંદ ક્યા સર્જકનું ઉપનામ છે ?
  હિંમતલાલ રામચંદ્ર દવે
 • ‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
  પ્રેમાનંદ
 • ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ?
  શબ્દ સૃષ્ટિ
 • દયારામ નામ સાથે કયું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ?
  ગરબી
 • ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે ?
  રઘુવીર ચૌધરી
 • ‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ?
  બાલમુકુંદ દવે
 • લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ?
  ચુનિલાલ મડીયા
 • મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?
  બે ખાનાનો પરિગ્રહ
 • ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
  - નર્મદ
 • છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચિયતા કોણ છે?
  ઝવેરચંદ મેઘાણી
 • લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો.
  ધોળકા
 • આગગાડી કૃતિના લેખક જણાવો.
  ચંદ્રવદન ચીમનલાલ મહેતા