Tuesday, 5 March, 2024
 • ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
  નૃત્યકલા
 • બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ?
  મુંબઈ
 • ‘માળીનો ચોળો’ એ શું છે ?
  એક પ્રકારનું ડાંગી નૃત્ય
 • જયકુમારી વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક……. ..એ લખ્યું છે.
  રણછોડભાઈ ઉદયરામ દવે
 • ભારતની વસતી ગણતરી-2011 પ્રમાણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા ક્યા ક્રમે છે ?
  છઠ્ઠા
 • ગુજરાતની સાહિત્ય પરંપરા મોટાભાગે શેની સાથે જોડાયેલી છે?
  ભક્તિ આંદોલન
 • વેદકાળમાં શિકાર છોડી ઘેટા – બકરાં ઉછેરનાર વર્ગ ક્યા નામે ઓળખાતો ?
  ગાડરી
 • ત્રિનેત્રેશ્વરનું મંદિર ના રાજા કરણસિંહજી દ્વારા મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
  લખતર
 • તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
  કચ્છ
 • ‘લલિતાદુઃખદર્શક’ના લેખક કોણ છે ?
  રણછોડભાઈ
 • ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
  મોઢેરા
 • મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?
  કોટાય
 • ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
  જામા મસ્જિદ, અમદાવાદ
 • મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ?
  ઈરાની શૈલી
 • તારસાંગની ગુફા શૈલાશ્રય……….માં આવી છે.
  પંચમહાલ
 • નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ?
  લીલુડી ધરતી
 • નેમિનાથ મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર ક્યા પર્વત ઉપર આવેલા છે ?
  ગિરનાર
 • વસ્તુપાલ અને તેજપાલ આબુ પર બંધાવેલ લુણવસહિનો સ્થપતિ કોણ હતો ?
  શોભનદેવ
 • લોકકથાકાર દરબાર પુજાવાળાનું જન્મસ્થળ જણાવો.
  સાંણથલી
 • સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પીકોણ છે ?
  રામ વિ. સુતાર
 • ભરતસોયથી ભરાતું અને ભરેલા ભરતકામને ……………… છે.
  ખચીતમ કહે
 • ‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ?
  ચંદ્રવદન મહેતા
 • ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
  ગોંડલ
 • કનુ દેસાઈ એટલે ?
  ચિત્રકલા
 • એન્ટન ચેખોવની મૂળ વર્તા ‘The bet’નો ડૉ.૨મેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ?
  શરત
 • સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં…. છે.
  અષ્ટ કોણીય મંડપ
 • મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યા ઉજવવામાં આવે છે ?
  ભરૂચ
 • ક્યા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ?
  મુઘલ યુગ
 • ક્યા લોકો ચાને ‘ગળી સાહ’ અને છાશને ‘ખાટી સાહ’ કહે છે?
  ભીલ
 • ગુજરાતની હવેલીઓ પર……… સ્થાપત્ય શૈલીની અસર છે.
  નીઓ ગોથિક
 • ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ?
  અષાઢ
 • પાટણના પટોળાએ કઈ કલાનો બેનમૂન નમૂનો છે ?
  હાથવણાટની કલા
 • પરંપરાગત વ્યવસાય મુજબ ‘ગારુડી’ એટલે શું ?
  મદારી
 • નિહારિકા ક્લબની સ્થાપના ક્યા મહાનુભાવે કરી હતી ?
  બચુભાઈ રાવત
 • જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ?
  સિદ્ધપુર
 • તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ?
  જૈન
 • કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્યગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે?
  મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ
 • ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના ત્રણ પ્રકારો આપ્યા છે. સાત્વિક, રાજસ અને…
  તામસ
 • કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?
  કાપડ
 • પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ?
  સુષિર વાદ્યો
 • વરલી ચિત્રકળા ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
  મહારાષ્ટ્ર (ગુજરાતના ડાંગ જિલ્લા સાથે પણ)
 • આદિવાસી પ્રજા તથા દિગમ્બર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યા યોજાય છે ?
  સંતરામપુર
 • પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી અંગ્રેજી નાટક…..થી પ્રેરિત છે.
  પિગ્મેલિઅન
 • ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ક્યા સ્થળે ઉજવવામાં આવે છે?
  વડનગર
 • ક્યું શહેર પ્રાચીન સમયમાં ‘બારીગાઝા’ તરીકે ઓળખાતું હતું?
  ભરૂચ
 • વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ?
  ચોરવાડ
 • ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદ્યથી કરવામાં આવે છે ?
  ભૂંગળ
 • ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો.
  ટિપ્પણી નૃત્ય
 • દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ?
  અમદાવાદ
 • બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ?
  રાજકોટ
 • ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ?
  દ્વારકાધીશનું મંદિર
 • ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
  ડાંગ ઉત્સવ
 • અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
  શ્રમ અને સંગઠન
 • ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ?
  ખેડબ્રહ્મા
 • ‘હુડીલા’ શૌર્યગાન ક્યા વિસ્તારનું છે ?
  બનાસકાંઠા
 • તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યા આવેલા છે ?
  પાવાગઢ
 • ગુજરાતી રંગભૂમિનું ગીત ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે’ના ગીતકાર
  પ્રભુલાલ દ્વિવેદી
 • એવર લાસ્ટીંગ ફ્લેમ ક્યા લોકોની સંસ્કૃતિના જતન માટેનો પ્રોજેક્ટ છે ?
  પારસી
 • મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી પાંચ નમાજ પૈકી ઈશાની નમાજ એટલે ?
  રાત્રીની નમાજ
 • ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ?
  વૈજ્ઞાનિક
 • ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે?
  મોતીભાઈ અમીન
 • શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ?
  શામળાજી
 • કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
  પાટણની રાણીની વાવ
 • બ્રહ્મા – નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  સુરત
 • ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?
  વલ્લભ મેવાડા
 • ‘પીથોરા’ શું છે ?
  આદિવાસી ચિત્રકળા
 • ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?
  સીદી
 • ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?
  હાજી મહમ્મદ અલારખિયાએ
 • ગુજરાતમાં મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યા થાય છે ?
  ભરૂચ
 • હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યા સ્થળે આવેલું છે ?
  ડાંગ
 • …….કપિલા, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર આવેલું છે.
  ભાલકા
 • ગધેડાની લે-વેચનો પ્રસિદ્ધ મેળો ગુજરાતના ક્યા ભરાય છે ?
  વૌઠા
 • ‘ખભાથી પગ સુધીનો આભો’ આ પહેરવેશ ગુજરાતની કઈ લોકજાતીની મહિલાઓનો પહેરવેશ છે ?
  કચ્છમાં વસતી જતાણીઓ
 • પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ ક્યા કલાક્ષેત્રે છે ?
  રંગભૂમિ
 • ‘બુધિયો દરવાજો’ ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ?
  ચાંપાનેરનો કોટ
 • ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ?
  ભવાઈ
 • ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ?
  સંખેડા લાખ વર્ક
 • ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?
  ભાવનગર
 • 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ?
  વિપુલ કલ્યાણી
 • પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ?
  ઉદવાડા
 • એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ?
  સુરત
 • ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?
  પંડિત ઓમકારનાથ
 • ભવાઈ મંડળીના મોવડીને………… નામે ઓળખવામાં આવે છે.
  નાયક
 • મહા વદ ચોથના દિવસે ક્યા સ્થળે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ?
  ક્વાંટ
 • દુબળા લોકો ઢીંગલા બનાવી પોતાનો.. … તહેવાર ઉજવે છે.
  દિવાસો
 • ખંભાલીડા-ઢાંકની ગુફાઓ ક્યા આવેલી છે ?
  રાજકોટ
 • ગુજરાત સરકાર દ્વારા ‘તાનારીરી’ સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
  શિયાળામાં
 • ક્યું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?
  અજરખપુર
 • ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?
  રાણી સિપ્રીની મસ્જિદ
 • ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
  બરડા
 • ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ?
  મહેમદાવાદ
 • ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?
  1951
 • દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ?
  ભાડભૂત (ભરૂચ)
 • ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
  થાળીકથા
 • વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
  શામળદાસ મૂળદાસ સોલંકી
 • ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
  પંચમહાલ
 • ‘પોમલા’ આદિજાતિ ક્યા પ્રદેશમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
  મધ્ય પ્રદેશ
 • રંગઅવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યા આવેલું છે ?
  નારેશ્વર
 • ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ?
  બૈજુ બાવરા
 • કચ્છનું ભદ્રેશ્વર ક્યા ધર્મનું તીર્થધામ છે ?
  જૈન