Tuesday, 5 March, 2024
 • ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા?

   વિશળદેવ ચૌહાણ

 • ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?

  મૂળરાજ પ્રથમ

 • ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો.

  દ્વારકાધીશ મંદિર

 • કાદંબરીના રચયિતા કોણ છે?

  બાણભટ્ટ

 • રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?

  વિજાપુર

 • મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? 

  પાટણ

 • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

  અસહકાર આંદોલન

 • મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?

  ભીમદેવ પહેલો

 • ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?

  બાબુભાઈ જશભાઈ પટેલ

 • હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું?

  લોથલ

 • ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ?

   ઈ.સ.1304

 • હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?

  ચાંગદેવ

 • ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?

  અકબર

 • હિન્દ સ્વરાજના લેખક કોણ છે?

  ગાંધીજી

 • ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ? 

  ચાલુક્ય

 • સન 1948માં ‘સૌરાષ્ટ્ર’ રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ?

  જામસાહેબ દિગ્વિજયસિંહ

 • સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?

  શંકરલાલ પરીખ

 • ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ? 

  25 મે, 1915

 • મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?

  શાંતિદાસ

 • ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?

  ઔરંગઝેબ

 • ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

   મહાદેવભાઈ દેસાઈ

 • મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ? 

  અણહિલપુર પાટણ

 • અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?

  હિંદ છોડો

 • 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ?

  હિંદ છોડો

 • સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. 

  ખેડા

 • ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ? 

  ખેડા સત્યાગ્રહ

 • સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?

  સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી

 • ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?

  શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી

 • મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

  વર્ષ 1956

 • રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?

  જહાંગીર or શાહજહાં

 • રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?

  ઉદયમતી

 • ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

  મુઝફ્ફરશાહ બીજો

 • ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ?

  બળવંતરાય મહેતા

 • મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ?

  1930

 • વસ્તુપાલ – તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ?

  રાણા વીરધવલ

 • જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ?

  ભગવાનલાલ ઈન્દ્રજી

 • ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?

  ડૉ.હસમુખ સાંકળીયા

 • અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ? 

  સોમનાથ મંદિર

 • સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?

  સુરેન્દ્રનગર

 • કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?

  વર્ષ 1891

 • ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

  ચાર

 • ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?

  મહમૂદ બેગડો

 • ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? 

  ડૉ.જીવરાજ મહેતા

 • સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો.

  રોજડી

 • સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ?

  અંબાલાલ સાકરલાલ દેસાઈ

 • અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા. 

  ઉલુઘખાન, નુસરતખાન

 • સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?

  જમીન

 • પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?

  ભુલાભાઈ દેસાઈ

 • ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો

  કૃષ્ણાશંકર માસ્તર

 • કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?

  મહાદેવભાઈ દેસાઈએ

 • ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ?

  નરેન્દ્ર મોદી

 • આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ? 

  ડો.જીવરાજ મહેતા

 • ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે?

  મૌર્યકાળ

 • ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો.

  શ્યામજી કૃષ્ણ વર્મા

 • ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ?

  ઈ.સ. 1979

 • ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?

  કર્ણદેવ વાઘેલા

 • સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ? 

  લોથલ

 • શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?

  રાણી નાયકા દેવી

 • ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

  શ્રી મહેંદી નવાઝ જંગ

 • ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ? 

  શ્રી બાબુભાઈ પટેલ

 • મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ?

  સપ્ટેમ્બર - 1956

 • સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

  પુષ્યગુપ્ત વૈશ્ય

 • 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત …….. .માંથી બનેલી છે.

  આરસ

 • દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ?

  24 દિવસ

 • પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો 

  બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા

 • ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ? 

  પ્રબંધચિન્તામણિ

 • 1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?

  ગરબડદાસ

 • સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?

  મીનળ દેવી

 • ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

  માધવસિંહ સોલંકી

 • વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ?

  સર પ્રતાપસિંહ

 • ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ?

  1971

 • મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ?

  ઈ.સ. 1026

 • ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?

  અહમદશાહ

 • ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. 

  શ્રીમદ્ રાજચંદ્ર

 • ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? 

  પુલકેશી

 • સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. 

  માનવધર્મ સભા

 • ‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?

  શ્યામજીકૃષ્ણ વર્મા

 • ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..….. 

  સા વિદ્યા યા વિમુક્તયે

 • ‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?

  નરેન્દ્ર મોદી

 • કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ?

  માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન

 • ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

  1960

 • અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?

  કર્ણાવતી

 • સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?

  અલાઉદ્દીન ખીલજી

 • ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ? 

  સિદ્ધરાજ

 • ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?

  લાંઘણજ

 • અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?

  સુરતના નવાબનું રાજ્ય

 • જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?

  સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ

 • ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ?

  અરવિંદ ઘોષ

 • તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?

  મહેસાણા

 • નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ?

  મોંઘવારી હટાવવી

 • ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? 

  જુનાગઢ

 • રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે? 

  સિદ્ધપુર

 • મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

  પાટણ

 • છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

  ડૉ. ચંદુલાલ દેસાઈ

 • ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?

  પોર્ટુગીઝ

 • શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?

  વડોદરા

 • ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ? 

  સલ્તનત

 • ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. 

  જીવરાજ મહેતા

 • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

  મહાત્મા ગાંધી

 • ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ?

  શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ