Saturday, 27 July, 2024
  • ભારતની નેશનલ ડિજિટલ લાઈબ્રેરીના સંદર્ભમાં કઈ IIT દ્વારા વિકસાવાયેલ સીંગલ વીન્ડોની શોધ સગવડ સાથે શીખવાના સ્ત્રોતોની વર્ચ્યુઅલ રિપોઝીટરી છે ?
    ખડગપુર
  • ચંદ્રની સપાટીથી ઉપર ચંદ્રયાન – 1 ઉપગ્રહની ભ્રમણકક્ષાની ઊંચાઈ કેટલી છે ?
    200 કિમી
  • નિર્ભયા મિસાઈલની કાર્યન્વિત રેન્જ કેટલા કિ.મી. છે ?
    1000 કિ.મી.
  • ઝડપી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક (કુલન્ટ) તરીકે વપરાય.
    પ્રવાહી સોડિયમ
  • ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી.. માટે વપરાય છે.
    સંદેશા વ્યવહાર
  • સામાન્ય રીતે ઉપગ્રહની સૌથી નાની ઊંચાઈ કેટલી હોય છે?
    300 કિલોમીટર
  • વાય મેક્સ (WI max) ટેકનોલોજી શેને સંબંધિત છે ?
    માહિતી અને સંચાર ટેકનોલોજી
  • થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    પાણીને ઉકાળીને
  • ઈસરોનું ભારતીય જીઓ – પ્લેટફોર્મ ભૂવન મૂળભૂત રીકે શું છે?
    સોફ્ટવેર એપ્લિકેશન
  • ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેકનોલોજીના ઉપયોગને શું કહે છે ?
    વાઈટ બાયોટેકનોલોજી
  • ઈસરોએ શુક્ર મિશનનું આયોજન ક્યા વર્ષ માટે કર્યું છે ?
    2023
  • ભારતીય રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ક્યા ક્ષેત્રમાં કાર્યરત છે ?
    કૃષિના પાકનો અંદાજ, જમીન, જળ સ્રોતનું નિરીક્ષણ ખનીજ નિરીક્ષણ
  • યેલો કેક કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
    ન્યૂક્લિયર રિએક્ટરનું બળતણ
  • બ્રહ્મોસ ટ્રાન્સપોર્ટ લૉન્ચ કેનીસ્ટરના ઉત્પાદન માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન…… ખાતે કરવામાં આવ્યું.
    વડોદરા
  • Unmanned Arial Vehicles (UAV) Light Bullet Proof Vehicles (LBPV)ના ખાનગી ઉત્પાદનનું પ્રથમ એકમ ભારતમાં શહેરમાં સ્થાપવામાં આવશે.
    કોટા
  • ઈસરોનું ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ઘણીવાર સમાચારમાં આવે છે તે ક્યા આવેલું છે ?
    બેંગલુરુ
  • ન્યુક્લીઅર રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિને મંદ કરવા વપરાતા ભારે પાણીનો સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો છે?
    ભારત
  • મંગળ ભ્રમણકક્ષા મિશન અને ચંદ્રયાન મિશનમાં ઈસરો ક્યા લૉન્ચ વ્હિકલનો ઉપયોગ કર્યો ?
    PSLV
  • સાચા વિધાનો જણાવો.
    ન્યુક્લિઅર ફ્યુઝન ન્યુક્લિઅર ફિશન કરતા વધુ ઊર્જા પાડે છે
  • કેન્દ્ર સરકાર દ્વારા બે નવા અવકાશ સંશોધન ટેકનોલોજી કેન્દ્રો…….. ખાતે સૂચિત કરવામાં આવ્યો છે.
    જમ્મુ અને અગરતલા
  • સોલાર કોરોનાનો અભ્યાસ કરવા માટેનું ઈસરોનું પ્રથમ મિશન ક્યું છે ?
    આદિત્ય L-1
  • સ્વદેશીરીતે વિકસાવેલું હેલિના પ્રક્ષેપાસ્ત્રનું સંચાલન કોના દ્વારા થાય છે ?
    ઈન્ફ્રારેડ ઈમેજિંગ સીકર
  • ઈસરો (ISRO)ના અવકાશ તરફના માનવસહિત ગગનયાન મિશનમાં કેટલા કર્મચારીગણ હશે ?
    3
  • ભારતે કઈ ટ્રીટીમાં સહી કરી છે ?
    પાર્શીયલ ટેસ્ટ બેન ટ્રીટી (PTBT)
  • ગગનયાન મિશન અવકાશમાં આશરે એક અઠવાડિયા સુધી રહેશે અને કઈ બાબત પર પ્રયોગો કરશે ?
    સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ
  • ગગનયાન મિશન પછી અવકાશમાં માનવી મોકલનાર ભારત કેટલામો દેશ બનશે ?
    યુ.એસ.એ, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ
  • નાસા (NASA)નું વડુમથક ક્યા આવેલ છે ?
    વોશિંગ્ટન ડી.સી.
  • અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની સ્થાપના ક્યારે થઈ હતી ?
    1958
  • હોમી જહાંગીર ભાભા, ડૉ.વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર સતીષ ધવને ક્યા ક્ષેત્રના વિકાસમાં ફાળો આપ્યો છે?
    ઉપગ્રહ ઈતિહાસ અને અવકાશ સંશોધન
  • AAI સિવિલ એવિએશન રિસર્ચ સંસ્થાની સ્થાપના માં કરી રહ્યું છે.
    હૈદરાબાદ
  • ભૂસ્થિર ઉપગ્રહનો પરિભ્રમણ સમય…….
    24 કલાક
  • ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું ?
    ભૌતિક વસ્તુઓનું નેટવર્કીંગ જે એકબીજાને માહિતી પ્રસારિત કરે છે.
  • NASAનું સોલાર મિશન ક્યા નામે જાણીતું છે ?
    પારકર સોલાર પ્રોબ
  • સંધિ અન્વયે પરમાણુ હથિયારોએ ક્યા દેશો માટેનો વિશેષાધિકાર બની ગયો છે ?
    P-5 માફક અને નોંધણી
  • જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે ?
    મહારાષ્ટ્ર
  • બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ…….. માટે થાય છે.
    પવનની શક્તિના
  • કૃત્રિમ બિયારણ એટલે શું ?
    જેલ(GEL)માં પ્રવૃત્ત શારીરિક ગર્ભ
  • કઈ સંધિ અન્વયે જે દેશોએ 1 જાન્યુઆરી, 1967 પહેલા પરમાણુ બોંબ પરીક્ષણ કરેલ હોય તેવા દેશોને પરમાણુ શસ્ત્ર દેશ તરીકે મનસ્વીપણે નક્કી કરી દીધા છે ?
    ન્યુક્લિયર નોન પ્રોલીફીરેશન ટ્રીટી
  • નિર્ભયા મિસાઈલ કેટલા કિલોગ્રામ શસ્ત્રો કે યુદ્ધ સામગ્રીનું વહન કરે છે ?
    300 કિલોગ્રામ
  • બ્લૂ એર શું છે ?
    ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
  • 2006નો હેનરી જે.હાઈડ એક્ટ ક્યા દ્વિપક્ષીય સહકાર સંદર્ભે છે ?
    અમેરિકા - ભારત સિવિલ ન્યુક્લિયર સહકાર
  • ભારતીય પ્રાદેશિક નૌચાલન માટે કેટલા ઉપગ્રહોની જરૂર પડશે?
    7
  • ફાસ્ટ ન્યૂક્લિયર રિએક્ટરમાં ક્યું શીતક (કુલન્ટ) તરીકે વાપરી શકાય ?
    પ્રવાહી સોડિયમ
  • IRNSS ભારત તેમજ તેની હદ રેખાથી કેટલા કિ.મી. સુધીના વિસ્તારના વપરાશકર્તાઓને સેવા પૂરી પાડશે ?
    1500 કિ.મી.
  • જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો.
    JAXA તાનેન્શિમા
  • લેસર સંદર્ભે પારજાંબલી પ્રકાશને શું કહેવાય ?
    યુ વી લાઈટ
  • સાયબર સીક્યુરિટી/સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ?
    ડિનાયલ ઓફ સર્વિસ
  • કેસ્સલર સિન્ડ્રોમ શું છે ?
    અવકાશનો કાટમાળ ટકરાવવાની એક કાલ્પનિક અને ભયાનક અવકાશી ઘટનાનો વિચાર
  • અવકાશ ઉપલબ્ધી માટે રોકેટરી કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ?
    ઈસરો
  • કોણે વિશ્વના સૌથી નાના સર્જીકલ રોબોટ ‘વર્સીયસ’ની રચના કરી ?
    બ્રિટિશ વૈજ્ઞાનિકો
  • લેસર સંદર્ભે પા૨૨ક્ત પ્રકાશને શું કહેવાય ?
    ઈન્ફા રેડ લાઈટ
  • ચંદ્રની સપાટી ઉપર પાણીના પરમાણુઓની શોધનો શ્રેય ક્યા દેશને મળે છે ?
    ભારત
  • તમામ શૈક્ષણિક સ્તરોને આધાર પૂરો પાડવા માટે………ગોઠવવામાં આવેલ છે ?
    નેશનલ ડિજિટલ લાઈબ્રેરી
  • ક્યા પ્રોજેક્ટથી ભારતમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેની સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે ?
    IndiGo પ્રોજેક્ટ
  • કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રત્યારોપણ થઈ શકે તેવા જૈવ કૃત્રિમ સ્વાદુપિંડની રચના કરી છે ?
    આઈ.આઈ.ટી. ગુવાહાટી
  • અમેરિકાની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો.
    NASA ઓરલેન્ડો
  • TFT, TFD, OLED, AMOLED, CAPACITIVE કઈ બાબતના પ્રકાર છે ?
    સ્માર્ટફોન ડિસ્પ્લેના
  • બ્લુ રે ડિસ્ક DVD કરતા વધુ મેમરી સંગ્રહિત કરે છે, આ વિધાન
    સત્ય છે
  • નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ બેંગલોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ?
    FLO SOLVER
  • ભારતે કેટલામા પ્રયત્ને મંગળ ઉપર સફળ મિશન કર્યું ?
    પ્રથમ
  • અમેરિકાની નાસા દ્વારા કરવામાં આવેલો સેફાયર પ્રયોગ શાના અંગેનો હતો ?
    અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
  • કુડનકુલમ રિએક્ટર પ્લાન્ટ ક્યા દેશના સહયોગથી આકાર પામ્યો છે ?
    રશિયા
  • IndiGO પ્રોજેક્ટ અન્વયે કઈ લેબ સ્થપાશે ?
    ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્ઝર્વેશન લેબ
  • બરાક સરફેસ ટુ એર મિસાઈલ ક્યા દેશ દ્વારા બનાવવામાં આવેલી છે ?
    ઈઝરાયેલ
  • યુરોપની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો.
    ESA ફ્રેન્ચ ગુયાના
  • ચંદ્રશેખર લિમિટ શાને સંબંધિત છે ?
    ક્યો તારો વ્હાઈટ ડ્રાફ બનશે અને ક્યો તારો સુપરનોવા બનશે તે અંગેની તારાના દળની મર્યાદા
  • IndiGO પ્રોજેક્ટ હેઠળ ભારત માટેનું ગ્રેવિટેશનલ વેવ્સ એડવાન્સ્ડ ડિટેક્ટર ક્યાથી સ્થળાંતરિત કરવામાં આવશે ?
    હેન્ફોર્ડ, અમેરિકા
  • જૈતાપુર પરમાણુ ઊર્જા પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે ?
    ફ્રાન્સ
  • દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યો છે ?
    100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ
  • વ્યાપાર કે અન્ય હેતુ માટે અનિશ્ચિત ઈ- મેઈલ્સ મોકલવાને શું કહેવાય ?
    સ્પામીંગ
  • 4G સેલફોનમાં LTE ટેકનોલોજી એટલે…
    Long Term Evolution
  • ભારતે PSLV-37ની ઉડાન દ્વારા 101 ઉપગ્રહોને કઈ વ્યાપારિક સમજૂતીના ભાગરૂપે મૂકવામાં આવ્યા હતા ?
    અંતરિક્ષ કોર્પોરેશન લી. અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો
  • કોવાડા પરમાણુ પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ મળ્યો છે ?
    અમેરિકા
  • નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી અગાઉ જાણીતું હતું ?
    DOEACC સોસાયટી
  • આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?
    1998
  • ક્યા રાજ્યના ઉટાકામંડ નજીક નિલગીરીની ટેકરી પર રેડિયો ટેલિસ્કોપ આરે સ્થાપિત કરવામાં આવેલ છે ?
    તમિલનાડુ
  • ITની ભાષામાં ડેમોન (DEAMON) શબ્દ શા માટે વપરાય છે?
    બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઈન કમ્પ્યૂટર
  • ઈલુશિન શું છે ?
    પરિવહન વિમાન
  • 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરાયેલો છે ?
    NJPC
  • સુપરસોનીક કમ્બસ્ટીંગ રેમજેટ એન્જિન………તરીકે પણ ઓળખાય છે.
    સ્કેમજેટ એન્જિન
  • ઈ- મેઈલ બીજી પ્રપંચી છેતરપિંડીવાળી વેબસાઈટ ઉપર વાળવાને શું કહેવાય છે ?
    ફિશિંગ
  • 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલો છે ?
    કેરળ
  • લાઈમન આલ્ફા ફોટોમીટર, માર્સ કલર કેમેરા, થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સ્પેક્ટ્રોમીટર વગેરે ક્યા મિશનના ઓન બોર્ડ પેલોડ્સના સાધનો છે ?
    માર્સ ઓર્બિટર મિશન (MOM)
  • ડી.આર.ડી.ઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી હવામાં અગમચેતી આપતા અને નિયંત્રણ કરતા વિમાનનું નામ……..છે.
    આઈ ઈન ધ સ્કાય
  • નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી કઈ બાબત અંગેની તાલીમ આપે છે ?
    ઈન્ફર્મેશન ટેકનોલોજી
  • IRNSS કઈ બાબતની સચોટ માહિતી પૂરી પાડશે ?
    સ્થિતિ સ્થાન
  • સી-17 ગ્લોબમાસ્ટર શું છે ?
    દુનિયાનું સૌથી વિશાળ માલવાહક જહાજ
  • ક્યા શહેર પાસે નારાયણ ગામમાં જાયન્ટ મીટ્રે વેવ રેડિયો ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવેલ છે ?
    પુણે
  • ક્લાઉડ સેન્ડીંગમાં મુખ્યત્વે ક્યા રસાયણો વપરાય છે ?
    સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ, ડ્રાઈ આઈસ
  • નવા જન્મેલા બાળકોના મૃત્યુ અટકાવવા યુનિસેફ દ્વારા ક્યો કાર્યક્રમ શરૂ કરાયો છે ?
    એવરી ચાઈલ્ડ અલાઈવ
  • ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ક્યા આવેલું છે ?
    મુંબઈ
  • સ્માર્ટ મોબાઈલ ફોનના વાયરલેસ ચાર્જીંગ માટે વર્તમાન સમયે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?
    ઈન્ડક્ટીવ પાવર ટ્રાન્સફર
  • તે અત્યંત ઈંધણ કાર્યક્ષમ છે, કોર્સ કરેક્શન કાર્યવાહી દરમિયાન અને લિફ્ટ ઓફ ફેઝ દરમિયાન માત્ર ઈંધણની આવશ્યકતાઓ છે.
    બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રમાં
  • સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?
    ચેન્નાઈ
  • દુશ્મમની એન્ટીશિપ મિસાઈલોને ગેરમાર્ગે દોરવા ભારતીય નૌસેનાએ કઈ સિસ્ટમ ખરીદી છે ?
    કવચ નવલ ડેકોય સિસ્ટમ
  • ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચ (Space Research)ની સ્થાપના ક્યા નામથી કરવામાં આવી હતી ?
    ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ
  • લેસર સંદર્ભે એક તરંગ લંબાઈવાળા પ્રકાશને શું કહેવાય ?
    મોનોક્રમેટિક લાઈટ
  • ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ?
    અગ્નિ
  • નિર્ભયા ક્યા પ્રકારની લાંબા અંતરની મિસાઈલ ગણાય ?
    સબસોનિક ક્રુઝ મિસાઈલ
  • રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો.
    ઈન્ટરનેશનલ કમિશન ઓફ ધી રેડિયોલોજી પ્રોટેક્શન