Tuesday, 5 March, 2024
 • રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનું કારખાનું ક્યા આવેલું છે?
  મહારાષ્ટ્ર
 • તવા સિંચાઈ યોજના ક્યા રાજ્યમાં જોવા મળે ?
  મધ્ય પ્રદેશ
 • ભારતમાં આવેલો વિશ્વનો સૌથી વધુ વસતી ગીચતા ધરાવતા પ્રદેશોમાનો એક પ્રદેશ..…
  સિંધુ - ગંગાના મેદાનો
 • જળ વિદ્યુત ઉત્પાદન કરવાની પાયકારા પરિયોજના ક્યા રાજ્યમાં છે?
  તમિલનાડુ
 • સૂચિત સુવર્ણ ચતુર્ભુજ ક્યા શહેરોને જોડશે ?
  મુંબઈ,દિલ્હી,કોલકત્તા,ચેન્નાઈ
 • રેલવેના મુસાફરો માટેના ડબ્બા ક્યા બને છે ?
  પેરામ્બુર, બેંગલોર, કપુરથલા, કલકત્તા સૌથી
 • ક્રિષ્ના સાગર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ?
  કર્ણાટક
 • સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ…….માં બંધાશે.
  અગત્તી હવાઈ મથક, લક્ષદ્વીપ
 • ભારતની કુલ વસતીના ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. બીજા ક્રમાંક પર ક્યું રાજ્ય આવે છે ?
  મહારાષ્ટ્ર
 • બંદીપુર નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?
  કર્ણાટક
 • અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે ?
  તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે.
 • ચીન અનુસાર અરૂણાચલ પ્રદેશ ક્યા વિસ્તારનો એક ભાગ છે?
  દક્ષિણ તિબેટ
 • ક્યા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પુર આવે છે ?
  તમિલનાડુ
 • ક્યા રાજ્યમાં રૂફ ટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ (વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા) ફરજિયાત કરવામાં આવી છે ?
  તમિલનાડુ
 • વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ?
  રાજસ્થાન
 • ભારતમાં આવેલો સૌથી મોટો બોટિનકલ ગાર્ડન ક્યો ?
  શિબપુર/પશ્ચિમ બંગાળ
 • ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ક્યા આવેલું છે ?
  નવી દિલ્હી
 • ઈન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?
  નર્મદા
 • ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
  આંધ્ર પ્રદેશ
 • બેલાડિલા પહાડી શ્રૃંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે ક્યા રાજ્યમાં આવેલું છે ?
  છત્તીસગઢ
 • ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રીજ બોગીબીલ બ્રીજ Bકઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
  બ્રહ્મપુત્રા
 • માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે.
  પાર્થિવ કિરણપાત છે
 • લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે?
  સતલજ
 • આંધ્ર પ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું ?
  10
 • હિમાલયન રેન્જમાં આવેલો થી પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે?
  ચૌખંબા
 • ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી (સોલાર એનર્જી) ચાલતું હવાઈમથક ક્યાં બન્યું છે ?
  કોચીન
 • લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ?
  10
 • ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા કઈ હોય છે ?
  દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
 • 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ . ખાતે થઈ રહ્યું છે.
  નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
 • નદીઓ અને ઉપનદીઓનું યોગ્ય જોડકું જોડો.
  ક્રિષ્ના તુંગભદ્રા, બ્રહ્મપુત્રા લોહિત, ગોદાવરી ઈન્દ્રાવતી, યમુના ચંબલ
 • લોઢ ધોધ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?
  ઝારખંડ
 • સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ?
  સિક્કિમ
 • બ્લુ માઉન્ટેન કોને કહેવામાં આવે છે ?
  નીલગીરી પર્વત
 • કુનડાહ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થિત છે ?
  તમિલનાડુ
 • તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજયમાં સ્થિત છે ?
  મહારાષ્ટ્ર
 • ભૂગોળવિદ બ્રહ્મગુપ્તનું યોગદાન શું છે ?
  ખગોળશાસ્ત્ર
 • શેરડી ઉગાડતા વિસ્તારો પાસે કઈ ચીજવસ્તુની મીલો જોવા મળે?
  ખાંડની
 • શહેરી વિસ્તારોમાં રાજ્યની 61% વસતી ધરાવતું….. વધુ શહેરીકરણવાળુ રાજ્ય છે.
  શહેરી વિસ્તારોમાં રાજ્યનીગોવા
 • ભારતમાં કોરોમંડલ કિનારે ક્યા પવનો શિયાળામાં વરસાદ લાવે છે ?
  ઈશાન કોણીય મોસમી પવનો
 • મુરિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ?
  છત્તીસગઢ
 • જયા નદીઓના પુરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે ?
  બાંગર
 • હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ ?
  યુરિયા પદ્ધતિ
 • દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  બિલાસપુર
 • ક્યા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ?
  ઉત્તર પ્રદેશ
 • અંદામાન નિકોબારના ટાપુઓમાં ક્યા આદિવાસીઓની વસતી જોવા મળે છે ?
  જારવા
 • લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે ?
  પરવાળા
 • ભારતનું સૌથી મોટું જળ વિદ્યુતમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ?
  તમિલનાડુ
 • પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે?
  181 અક્ષાંશ
 • શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે ? – ધરતી
  ધરતી
 • ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ ક્યા નામે ઓળખાય છે ?
  બાંગર
 • હાઈપર લૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે ?
  પરિવહન
 • મોન્ટ્રેક્સ રેકર્ડમાં ક્યા સ્થળનો સમાવેશ થયેલ છે ?
  કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
 • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલીટેશન ક્યા હેરમાં સ્થાપવાનું આયોજન છે ?
  ભોપાલ
 • ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે ?
  ઉષ્ણકટિબંધીય જંગલો
 • છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં ક્યા પ્રકારના ખડકો મળી આવે છે?
  અગ્નિકૃત ખડકો
 • નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?
  19
 • કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે?
  હાફુસ
 • વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન ક્યા થયું ?
  નોઈડા - ભારત
 • ભારતની વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે.
  એક ચતુર્થાંશ
 • વાતાવરણમાં વાદળોના તરવાની ઘટનાએ તેમના ઓછા હોવાના કારણે હોય છે.
  ઘનતા
 • સિગ્નેચર પુલ નદી પર આવેલ છે.
  યમુના
 • ભારતના કેટલા રાજયોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે ?
  4
 • ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો.
  પૃથ્વીનો વ્યાસ
 • ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?
  લખનઉ
 • ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ક્યું છે ?
  કેરળ
 • લૂ એ ક્યા પ્રકારનો પવન છે ?
  સ્થાનિક પવન
 • હજાર વ્યક્તિદીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે…
  જન્મદર
 • કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ ક્યા મેદાનો કહેવાય ?
  પશ્ચિમી તટવર્તીય મેદાનો
 • જાવા ટાઈગર નામક વાઘની પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલ છે, આ વિધાન…
  સત્ય છે.
 • ઉપનદી પ્રન્હિતાનું મુખ્ય નદી સાથેનું જોડાણ જણાવો.
  ગોદાવરી
 • હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાંગલ ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ?
  સતલજ નદી
 • તાડોબા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?
  મહારાષ્ટ્ર
 • ‘રથ થંભોર’ અને ‘સરિસ્કા’ ક્યા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે?
  રાજસ્થાન
 • ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે ?
  પંજાબ
 • શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહઅયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો.
  સીડરાઈટ, લીમોનાઈટ, હીમેટાઈટ, મેગ્નેટાઈટ
 • ભારતમાં મેન્ગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે, તે વિશ્વના મેન્ગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે?
  7
 • બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમસ્થાન ક્યા દેશમાં છે ?
  તીબેટ
 • તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે ?
  કૃષ્ણા
 • નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે ?
  ખદર
 • મહત્ત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
  સહ્યાદ્રી
 • નરોરા એટોમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે ?
  ઉત્તર પ્રદેશ
 • ઝારખંડ ભારતના ક્યા પ્રાન્તમાંથી છૂટું પડ્યું ?
  બિહાર
 • ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે ?
  170 કિલો
 • સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું ?
  કુંતીપુજા
 • ……નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે.
  મહા
 • સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ……..માં આવેલા છે.
  બંગાળની ખાડી
 • ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ…….માં આપવામાં આવ્યું છે.
  ઉત્તર એટલેન્ટિક મહાસાગર
 • ગંડક નદી બિહારના ક્યા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે ?
  ચંપારણ
 • સિમ્સીપાલ વાઘ અભયારણ્ય ક્યા રાજયમાં આવેલું છે ?
  ઓડિશા
 • ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલું છે ?
  32,87,263 ચો.કિ.મી.
 • જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?
  રાજસ્થાન
 • સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) ક્યા આવેલ છે ?
  મૈસુર (કર્ણાટક)
 • …….એ જળથી ધોવાણના બે પ્રકારો છે.
  ખડ ધોવાણ અને કોતર ધોવાણ
 • ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
  સૂર્યમંડળ
 • માઉન્ટ હેરીયેટ નેશનલ પાર્ક ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
  આંદામાન - નિકોબાર
 • કાલીમપોંગ પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?
  પશ્ચિમ બંગાળ
 • ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ?
  બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
 • ડુગોંગ શું છે ?
  સમુદ્રી ગાય
 • ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ?
  ધરમપુર
 • લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?
  ઉત્તરાખંડ