Sunday, 17 November, 2024

Mandodari plead to Ravan

131 Views
Share :
Mandodari plead to Ravan

Mandodari plead to Ravan

131 Views

मंदोदरी रावण को फिर समजाती है
 
पद पाताल सीस अज धामा । अपर लोक अँग अँग बिश्रामा ॥
भृकुटि बिलास भयंकर काला । नयन दिवाकर कच घन माला ॥१॥
 
जासु घ्रान अस्विनीकुमारा । निसि अरु दिवस निमेष अपारा ॥
श्रवन दिसा दस बेद बखानी । मारुत स्वास निगम निज बानी ॥२॥
 
अधर लोभ जम दसन कराला । माया हास बाहु दिगपाला ॥
आनन अनल अंबुपति जीहा । उतपति पालन प्रलय समीहा ॥३॥
 
रोम राजि अष्टादस भारा । अस्थि सैल सरिता नस जारा ॥
उदर उदधि अधगो जातना । जगमय प्रभु का बहु कलपना ॥४॥
 
(दोहा)
अहंकार सिव बुद्धि अज मन ससि चित्त महान ।
मनुज बास सचराचर रुप राम भगवान ॥ १५(क) ॥
 
अस बिचारि सुनु प्रानपति प्रभु सन बयरु बिहाइ ।
प्रीति करहु रघुबीर पद मम अहिवात न जाइ ॥ १५(ख) ॥
 
મંદોદરી ફરી રાવણને માની જવા કહે છે
 
પદ પાતાળ શીશ અજધામ અપર લોક અંગે કૃતકાંમ,
ભ્રૂકુટિવિલાસ ભયંકર કાળ નયન દિવાકર કચ ઘનમાળ.
 
ઘ્રાણ ઉભય અશ્વિનીકુમાર, નિમેષ દિન ને રાત અપાર,
શ્રવણ દસ દિશા વેદ વખાણ વાયુ શ્વાસ વેદ વળી વાણ.
 
અધર લોભ યમ દશન કરાળ, માયા હાસ્ય બાહુ દિગપાલ;
આનન અનલ અંબુપતિ જીભ,સૃષ્ટિ સ્થિતિ લય ક્રિયા અમીટ.
 
અષ્ટાદશ ઔષધિઓ રોમ, શૈલ અસ્થિ નસ સરિતાસ્ત્રોત;
ઉદધિ ઉદર ઈન્દ્રિય યાતના નરક, કરે કો પ્રભુકલ્પના ?
 
(દોહરો)          
અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશિ ચિત્ત મહાન,
રામ મનુષ્ય રૂપે વસે વિશ્વાત્મા ભગવાન.
 
એમ વિચારી પ્રાણપ્રિય, મનનો મેલ હરો,
પ્રીત કરી રઘુપતિપદે અચલ સુહાગ ધરો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *