Wednesday, 15 January, 2025

Ravan not worried

148 Views
Share :
Ravan not worried

Ravan not worried

148 Views

मुकुट गिरने से रावण नहीं डरा
 
कंप न भूमि न मरुत बिसेषा । अस्त्र सस्त्र कछु नयन न देखा ॥
सोचहिं सब निज हृदय मझारी । असगुन भयउ भयंकर भारी ॥१॥
 
दसमुख देखि सभा भय पाई । बिहसि बचन कह जुगुति बनाई ॥
सिरउ गिरे संतत सुभ जाही । मुकुट परे कस असगुन ताही ॥२॥
 
सयन करहु निज निज गृह जाई । गवने भवन सकल सिर नाई ॥
मंदोदरी सोच उर बसेऊ । जब ते श्रवनपूर महि खसेऊ ॥३॥
 
सजल नयन कह जुग कर जोरी । सुनहु प्रानपति बिनती मोरी ॥
कंत राम बिरोध परिहरहू । जानि मनुज जनि हठ मन धरहू ॥४॥  
 
(दोहा)
बिस्वरुप रघुबंस मनि करहु बचन बिस्वासु ।
लोक कल्पना बेद कर अंग अंग प्रति जासु ॥ १४ ॥
 
મુકુટ પડી જવાથી રાવણ ગભરાતો નથી
 
ભૂકંપ ન નવ વાયુવિશેષ અસ્ત્રશસ્ત્ર નવ નીરખે નેન;
કરી રહ્યા સૌ ક્ષણિક વિચાર અપશુકન થયા આજ કરાળ.
 
નીરખીને ભયભીત સભા હસી રાવણે વચન કહ્યાં,
પતન શીશનું જેને શુભ તેને મુકુટ પડ્યે શું અશુભ ?
 
સુખે ગૃહ જઈ શયન કરો. ગયા ગૃહે સધળા અસુરો.
 
કુંડળ પડયાં ધરિત્રી ઉપર બની ત્યારથી સતત વિકળ,
સજલ નયનથી કર જોડી મંદોદરી વ્યથિત થોડી.
 
વદી પ્રાણપ્રિય અરજ કરું, સુણો શ્રેયનું વચન ખરું,
વિરોધ ત્યાગો રામતણો, તમે એમને નર ન ગણો.
 
(દોહરો)          
વિશ્વરૂપ રઘુવંશમણિ કાંત, કરો વિશ્વાસ,
વેદ કલ્પતા એમના અંગમહીં બ્રહ્માંડ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *