Wednesday, 15 January, 2025

You are omnipresent, Sage reply to Ram

155 Views
Share :
You are omnipresent, Sage reply to Ram

You are omnipresent, Sage reply to Ram

155 Views

वाल्मिकी ने कहा, आप कहाँ नहीं हो ? (अर्थात् आप सर्वत्र विद्यमान हो)
 
जगु पेखन तुम्ह देखनिहारे । बिधि हरि संभु नचावनिहारे ॥
तेउ न जानहिं मरमु तुम्हारा । औरु तुम्हहि को जाननिहारा ॥१॥
 
सोइ जानइ जेहि देहु जनाई । जानत तुम्हहि तुम्हइ होइ जाई ॥
तुम्हरिहि कृपाँ तुम्हहि रघुनंदन । जानहिं भगत भगत उर चंदन ॥२॥
 
चिदानंदमय देह तुम्हारी । बिगत बिकार जान अधिकारी ॥
नर तनु धरेहु संत सुर काजा । कहहु करहु जस प्राकृत राजा ॥३॥
 
राम देखि सुनि चरित तुम्हारे । जड़ मोहहिं बुध होहिं सुखारे ॥
तुम्ह जो कहहु करहु सबु साँचा । जस काछिअ तस चाहिअ नाचा ॥४॥
 
(दोहा)
पूँछेहु मोहि कि रहौं कहँ मैं पूँछत सकुचाउँ ।
जहँ न होहु तहँ देहु कहि तुम्हहि देखावौं ठाउँ ॥ १२७ ॥
 
મુનિ કહે છે કે તમે ક્યાં નથી વસતા ? (સર્વત્ર વસો છો)
 
(દોહરો) 
જગત દ્રશ્ય દ્રષ્ટા તમે, બ્રહ્મા વિષ્ણુ મહેશ
સૌને નચાવતા તમે, મર્મ ન જાણે લેશ.
 
અન્ય તમોને તો પછી જાણી કોણ શકે,
અહંકાર વિદ્વાન ને તપસીના ન ટકે.
 
જણાવતા જેને તમે તે જ શકે જાણી,
બને તમારામય જ તે મહિમાને માણી.
*
કૃપા તમારી થતાં રઘુનંદન જાણે ભગત ભગતઉરચંદન !
ચિદાનંદમય કાય તમારી નિર્વિકાર જાણે અધિકારી;
નરતન ધર્યું સંતસુરકાજ કહો કરો જ્યમ પ્રાકૃત રાજ.
 
જોતાં સુણતાં ચરિત મહાન મોહે જડ હરખે વિદ્વાન;
વર્તન સત્ય તમારું સર્વ, સમજે જન છોડીને ગર્વ.
 
(દોહરો) 
પૂછો છો કે કયાં રહું, પૂછું કૃપાનિધાન,
નથી કયાં તમે તે કહો પછી બતાવું સ્થાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *