Sunday, 22 December, 2024

At Pampa Lake

144 Views
Share :
At Pampa Lake

At Pampa Lake

144 Views

पंपा सरोवर की शोभा
 
बिकसे सरसिज नाना रंगा । मधुर मुखर गुंजत बहु भृंगा ॥
बोलत जलकुक्कुट कलहंसा । प्रभु बिलोकि जनु करत प्रसंसा ॥१॥
 
चक्रवाक बक खग समुदाई । देखत बनइ बरनि नहिं जाई ॥
सुन्दर खग गन गिरा सुहाई । जात पथिक जनु लेत बोलाई ॥२॥
 
ताल समीप मुनिन्ह गृह छाए । चहु दिसि कानन बिटप सुहाए ॥
चंपक बकुल कदंब तमाला । पाटल पनस परास रसाला ॥३॥
 
नव पल्लव कुसुमित तरु नाना । चंचरीक पटली कर गाना ॥
सीतल मंद सुगंध सुभाऊ । संतत बहइ मनोहर बाऊ ॥४॥
 
कुहू कुहू कोकिल धुनि करहीं । सुनि रव सरस ध्यान मुनि टरहीं ॥५॥
 
(दोहा)   
फल भारन नमि बिटप सब रहे भूमि निअराइ ।
पर उपकारी पुरुष जिमि नवहिं सुसंपति पाइ ॥ ४० ॥
 
પંપા સરોવરની શોભા
 
ખીલ્યાં સરસિજ ત્યાં બહુરંગ, ગૂંજે સુમધુર સ્વરથી ભૃંગ,
જલકુટકુટ કલહંસ વદે, સત્કારે પ્રભુ સ્તવન વડે.
 
ચક્રવાક બક ખગસમુદાય જોવા યોગ્ય ન વર્ણન થાય,
વિહંગગણોની મધુરી વાણ આકર્ષે પથિકતણું ધ્યાન,
 
આશ્રમ મુનિના સરની પાસ, ચતુર્દિશ હતા વૃક્ષો ખાસ,
ચંપક બકુલ કદંબ તમાલ પાટલ ફણસ પલાશ રસાળ.
 
વનપલ્લવ કુસુમે ભર એ, પટ પદ ત્યાં ગુંજાર કરે,
શીતળ મંદ સુગંધ ભરેલ વાયુ વહેતો સુધાછલેલ.
 
કોકિલ કુહૂ કુહૂ બોલે, મુનિમનને રસમાં તરબોળે;
ઋષિઓનાં પણ તૂટે ધ્યાન, સુણતાં એને નાચે પ્રાણ.
 
(દોહરો)
ફળના ભારે વૃક્ષ સૌ ધરતી તરફ ઢળ્યાં
પરોપકારી પુરૂષ હો શ્રીથી જેમ નમ્યાં.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *