Tuesday, 12 November, 2024

Bairu Gayu Piyar Lyrics | Rakesh Barot | Raghav Digital

764 Views
Share :
Bairu Gayu Piyar Lyrics | Rakesh Barot | Raghav Digital

Bairu Gayu Piyar Lyrics | Rakesh Barot | Raghav Digital

764 Views

હે… બૈરું જયારે પિયર જાય
અરે ભઈની જીગર ખુલી જાય
બૈરું જયારે પિયર જાય
ભઈની જીગર ખુલી જાય
ભઈબંધોની યાદ આવે
ટેન્સન બધા ભૂલી જાય

હે… બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
હા નથી કોઈ ડરને નથી કોઈ ફીયર
મારું બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
હે… બૈરું જયારે પિયર જાય
ભઈની જીગર ખુલી જાય
ભઈબંધોની યાદ આવે
ટેન્સન બધા ભૂલી જાય

ઉબેઠ ગઈ પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
મને નથી કોઈ ડર કે નથી કોઈ ફીયર
હા… બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર

અરે કોઈ પીવે વોડકા ને કોઈ પીવે રમ છે
જે ના પીવે એની ગર્લફ્રેન્ડના હમ છે
એ કોઈ પીવે વોડકા ને કોઈ પીવે રમ છે
જે ના પીવે એની જાનુંના હમ છે

ના કોઈ ગમ છે, પીને બધા ભમ છે
ના કોઈ ગમ છે, પીને બધા ભમ છે
પટિયાલા પેક બને થાય પછી ચીયર

લપ ગઈ પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
હા નથી કોઈ ડર ને નથી કોઈ ફીયર
મારું બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર

હે… વાગે છે મ્યુઝિક ને ડીમ ડીમ લાઈટીંગ
કાજુ ને પિસ્તાનું મંગાયું બાઇટીંગ
હે… વાગે છે મ્યુઝિક ને ડીમ ડીમ લાઈટીંગ
કાજુ ને પિસ્તાનું મંગાયું બાઇટીંગ
અરે પેક માથે પેક છે પીને બધા ઢેગ છે
પેક માથે પેક છે પીને બધા ઢેગ છે
જલસા કરો આજે સમજીને ન્યુ યર

જફા ગઈ પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
કકળાટ ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર
બૈરું ગયું પિયરને ફ્રીઝમાં પડ્યું બીયર.

English version

He… Bairu jyare piyar jay
Are bhaini jigar khuli jay
Bairu jyare piyar jay
Bhaini jigar khuli jay
Bhaibandhoni yaad aave
Tension badha bhuli jay

He.. Bairu gayu piyarne freezma padyu beer
Ha nathi koi darne nathi koi fear
Maru bairu gayu piyarne freez ma padyu beer
He.. Bairu jyare piyar jaay
Bhai ni jigar khuli jaay
Bhaibandhoni yaad ave
Tension badha bhuli jaay

Ubeth gai piyar ne freezma padyu beer
Mane nathi koi dar ke nathi koi fear
Ha.. Bairu gayu piyar ne freez ma padyu beer

Are koi pive vodka ne koi pive rum chhe
Je na pive aeni girlfriendna ham chhe
Ae koi pive vodka ne koi pive rum chhe
Je na pive aeni jaanuna ham chhe

Na koi gum chhe pine badha bham chhe
Na koi gum chhe pine badha bham chhe
Patiyal pek bane thay pachhi cheer

Lap gai piyar ne freez ma padyu beer
Ha nathi koi dar ne nathi koi fear
Maru bairu gayu piyar ne freez ma padyu beer

He… Vage chhe music ne dim-dim laiting
Kaju ne pistanu mangavyu bayting
He… Vage chhe music ne dim-dim laiting
Kaju ne pistanu mangavyu bayting
Are peck mathe peck chhe pine badha dhek chhe
Peck mathe peck chhe pine badha dhek chhe
Jalsa karo aaje samji ne newyear

Jafa gai piyar ne freez ma padyu beer
Kakdat gayu piyarne freez ma padyu beer
Bairu gayu piyar ne freez ma padyu beer
Bairu gayu piyar ne freez ma padyu beer.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *