Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 280

141 Views
Share :
Ayodhya Kand  							Doha 280

Ayodhya Kand Doha 280

141 Views

वनवासीओं का आतिथ्य
 
एहि बिधि बासर बीते चारी । रामु निरखि नर नारि सुखारी ॥
दुहु समाज असि रुचि मन माहीं । बिनु सिय राम फिरब भल नाहीं ॥१॥
 
सीता राम संग बनबासू । कोटि अमरपुर सरिस सुपासू ॥
परिहरि लखन रामु बैदेही । जेहि घरु भाव बाम बिधि तेही ॥२॥
 
दाहिन दइउ होइ जब सबही । राम समीप बसिअ बन तबही ॥
मंदाकिनि मज्जनु तिहु काला । राम दरसु मुद मंगल माला ॥३॥
 
अटनु राम गिरि बन तापस थल । असनु अमिअ सम कंद मूल फल ॥
सुख समेत संबत दुइ साता । पल सम होहिं न जनिअहिं जाता ॥४॥
 
(दोहा) 
एहि सुख जोग न लोग सब कहहिं कहाँ अस भागु ।
सहज सुभायँ समाज दुहु राम चरन अनुरागु ॥ २८० ॥
 
વનવાસીઓનું આતિથ્ય
 
(દોહરો)
ચાર દિવસ વીતી ગયા અદભુત રીતે એમ;
વિચારતાં સૌ રામ વિણ ફરાય પાછાં કેમ ?
*
સીતા-રામ સંગ વનવાસ કોટિ સ્વર્ગસમ સુખમય ખાસ;
તજી કરે જે ઘરની પ્રીત તેનાથી છે વિધિ વિપરીત.
 
દૈવ સર્વનું કરે સહાય રામપાસ તો વને વસાય.
મંદાકિનીસ્નાન ત્રણ કાળ, દર્શન મધુ મુદ મંગલ માળ.
 
ગિરિવિહાર વન તાપસસ્થાન, કંદમૂળફળ સુધા સમાન;
ચૌદ વરસ સુખ સાથે જશે, પસાર પળની પેઠે થશે.
 
(દોહરો)
કહે બધાં એ સુખ મળે એવું છે ના ભાગ્ય;
ઉભય સમાજમહીં હતો રામચરણ અનુરાગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *