Friday, 27 December, 2024

Bal Kand Doha 306

137 Views
Share :
Bal Kand  							Doha 306

Bal Kand Doha 306

137 Views

बारात का मिथिला में स्वागत
 
(चौपाई)
बरषि सुमन सुर सुंदरि गावहिं । मुदित देव दुंदुभीं बजावहिं ॥
बस्तु सकल राखीं नृप आगें । बिनय कीन्ह तिन्ह अति अनुरागें ॥१॥

प्रेम समेत रायँ सबु लीन्हा । भै बकसीस जाचकन्हि दीन्हा ॥
करि पूजा मान्यता बड़ाई । जनवासे कहुँ चले लवाई ॥२॥

बसन बिचित्र पाँवड़े परहीं । देखि धनहु धन मदु परिहरहीं ॥
अति सुंदर दीन्हेउ जनवासा । जहँ सब कहुँ सब भाँति सुपासा ॥३॥

जानी सियँ बरात पुर आई । कछु निज महिमा प्रगटि जनाई ॥
हृदयँ सुमिरि सब सिद्धि बोलाई । भूप पहुनई करन पठाई ॥४॥

(दोहा)
सिधि सब सिय आयसु अकनि गईं जहाँ जनवास ।
लिएँ संपदा सकल सुख सुरपुर भोग बिलास ॥ ३०६ ॥
 
જાનનું મિથિલામાં ઉષ્માભર્યુ સ્વાગત
 
દ્રવ્ય દશરથે સાદર લીધું, બધું યાચકજનને દીધું;
પૂજા સત્કાર પામીને ખાસ ચાલ્યા સર્વે પછી જાનીવાસ.
 
શુચિ સુંદર જાનીવાસ પૂરે મનવાંછિત અભિલાષ;
રંગબેરંગી કર્યા શણગાર, જોઇ કુબેર કરે વિચાર.
 
જાન પુરમહીં જાણી પધારી સિદ્ધિ બોલાવી સીતાએ ન્યારી
મહિમા પ્રગટ પોતાનો કરી; આજ્ઞા ભૂપતિસેવાની ધરી.
 
(દોહરો)                   
સીતાની આજ્ઞાથકી સિદ્ધિ સકળ ગઇ
જાનીવાસે સંપદા સુખ ઐશ્વર્ય લઇ.
 
ઇન્દ્રપુરીના ભોગ ને ભેગા કર્યા વિલાસ,
રહ્યો નહીં સ્વપ્નેય ત્યાં અગવડનો અવકાશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *