Sunday, 22 December, 2024

Bharat accept Ram’s command

153 Views
Share :
Bharat accept Ram’s command

Bharat accept Ram’s command

153 Views

भरत श्रीराम के आदेश का स्वीकार करता है  
 
सभा सकल सुनि रघुबर बानी । प्रेम पयोधि अमिअ जनु सानी ॥
सिथिल समाज सनेह समाधी । देखि दसा चुप सारद साधी ॥१॥
 
भरतहि भयउ परम संतोषू । सनमुख स्वामि बिमुख दुख दोषू ॥
मुख प्रसन्न मन मिटा बिषादू । भा जनु गूँगेहि गिरा प्रसादू ॥२॥
 
कीन्ह सप्रेम प्रनामु बहोरी । बोले पानि पंकरुह जोरी ॥
नाथ भयउ सुखु साथ गए को । लहेउँ लाहु जग जनमु भए को ॥३॥
 
अब कृपाल जस आयसु होई । करौं सीस धरि सादर सोई ॥
सो अवलंब देव मोहि देई । अवधि पारु पावौं जेहि सेई ॥४॥
 
(दोहा)  
देव देव अभिषेक हित गुर अनुसासनु पाइ ।
आनेउँ सब तीरथ सलिलु तेहि कहँ काह रजाइ ॥ ३०७ ॥
 
ભરત રામનો આદેશ માથે ચઢાવે છે
 
(દોહરો)
સ્નેહસમુદ્ર સુધામહીં મજ્જન કરતી વાણ
સુણી શિથિલ  સૌના બન્યા સ્નેહમગ્ન ને પ્રાણ.
 
સ્નેહસમાધિમહીં ગયા ડૂબી દર્શક સર્વ,
બની શારદા મૌન એ માણી મંગલ પર્વ.
*
ભરતને થયો અતિસંતોષ, સન્મુખ રામ ટળ્યાં દુઃખદોષ;
મુખ પ્રસન્નતા, મટયો વિષાદ, મૂંગો પામ્યો વાણીપ્રસાદ.
 
હાથ જોડતાં કરી પ્રણામ બોલ્યા ભરત નાથ નિષ્કામ,
હર્ષ સહગમન કેરો મળ્યો, લાભ જન્મનો દુર્લભ થયો.
 
આજ્ઞા શિર પર સાદર ધરું, કૃપાળુ, સ્નેહ સહિત સૌ કરું;
આપો પણ એવો આધાર અવધિને કરું જેથી પાર.
 
(દોહરો)
લાવ્યો ગુરુઆદેશથી સર્વ તીર્થનું નીર,
કરવાને અભિષેક હું દિવ્ય તમારો વીર !

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *