Sunday, 22 December, 2024

Bharat praise Ram

158 Views
Share :
Bharat praise Ram

Bharat praise Ram

158 Views

भरत ने राम की प्रसंशा की  
 
प्रभु पितु मातु सुह्रद गुर स्वामी । पूज्य परम हित अतंरजामी ॥
सरल सुसाहिबु सील निधानू । प्रनतपाल सर्बग्य सुजानू ॥१॥
 
समरथ सरनागत हितकारी । गुनगाहकु अवगुन अघ हारी ॥
स्वामि गोसाँइहि सरिस गोसाई । मोहि समान मैं साइँ दोहाई ॥२॥
 
प्रभु पितु बचन मोह बस पेली । आयउँ इहाँ समाजु सकेली ॥
जग भल पोच ऊँच अरु नीचू । अमिअ अमरपद माहुरु मीचू ॥३॥
 
राम रजाइ मेट मन माहीं । देखा सुना कतहुँ कोउ नाहीं ॥
सो मैं सब बिधि कीन्हि ढिठाई । प्रभु मानी सनेह सेवकाई ॥४॥
 
(दोहा)  
कृपाँ भलाई आपनी नाथ कीन्ह भल मोर ।
दूषन भे भूषन सरिस सुजसु चारु चहु ओर ॥ २९८ ॥
 
ભરત રામના ગુણ ગાય છે
 
માતતાત સુહૃદ ગુરુસ્વામી, પૂજ્ય હિતકારી અંતરયામી,
સરળ સ્વામી છો શીલનિધાન, પાલક સર્વજ્ઞ પ્રભુ હે સુજાણ !
 
સમરથ શરણાગત હિતકરતા, ગુણગ્રાહક અવગુણ અઘહરતા;
સ્વામી આપસમા તમે એક, સાંઇદ્રોહી હું જાણીતો છેક.
 
તાત આપવચન કોરે મેલી આવ્યો મોહે મતિને કરી ઘેલી;
શુભ-અશુભ ઉચ્ચ-નીચ ઝેર, અમૃત સુરપદ મૃત્યુની વેળ
 
જોયું સાંભળ્યું કોઇ ના જગમાં રામઆજ્ઞા ઉલ્લંઘે જે મનમાં.
કરી ધૃષ્ટતા તે સર્વ રીતે, પ્રભુએ સ્નેહસેવા માન્યાં પ્રીતે.
 
(દોહરો)
કૃપા ભલાઇથી તમે ભલું કર્યું મારું;
દૂષણ મુજ ભૂષણ બન્યાં, યશ પ્રસર્યો ચારુ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *