Sunday, 22 December, 2024

Bharat prepare to leave

126 Views
Share :
Bharat prepare to leave

Bharat prepare to leave

126 Views

चित्रकूट से निकलने की तैयारी 
 
भोर न्हाइ सबु जुरा समाजू । भरत भूमिसुर तेरहुति राजू ॥
भल दिन आजु जानि मन माहीं । रामु कृपाल कहत सकुचाहीं ॥१॥
 
गुर नृप भरत सभा अवलोकी । सकुचि राम फिरि अवनि बिलोकी ॥
सील सराहि सभा सब सोची । कहुँ न राम सम स्वामि सँकोची ॥२॥
 
भरत सुजान राम रुख देखी । उठि सप्रेम धरि धीर बिसेषी ॥
करि दंडवत कहत कर जोरी । राखीं नाथ सकल रुचि मोरी ॥३॥
 
मोहि लगि सहेउ सबहिं संतापू । बहुत भाँति दुखु पावा आपू ॥
अब गोसाइँ मोहि देउ रजाई । सेवौं अवध अवधि भरि जाई ॥४॥
 
(दोहा) 
जेहिं उपाय पुनि पाय जनु देखै दीनदयाल ।
सो सिख देइअ अवधि लगि कोसलपाल कृपाल ॥ ३१३ ॥
 
વિદાયની તૈયારી
 
કરી સ્નાન મળ્યો સૌ સમાજ દ્વિજ ભરત જનક તેમ રાજ;
જાણ્યો દિવસ વિદાયનો સારો તોય સંકોચ રામને ન્યારો.
 
રામે ગુરુ નૃપ ભરત સૌ દેખી દૃષ્ટિ સંકોચાઇ ઢાળી હેઠી;
કર્યાં શીલકેરાં સહુયે વખાણ, સ્વામી રામ સરખા નવ કયાંય.
 
સમજી રઘુવરની ઇચ્છાનો લેશ ભરતે ઊઠીને ધૈર્યે વિશેષ
કહ્યું પ્રેમથી કરતાં પ્રણામ, રુચિ મારી રાખી અભિરામ.
 
મારે માટે સહીને સંતાપ તમે દુઃખને પામ્યા અમાપ;
હવે આજ્ઞા આપો મને સ્વામી, સેવું અવધ અવધિ સુધી ન્યારી.
 
(દોહરો)
જે ઉપાયથી હું ફરી દેખું દીનદયાળ
અવધિ સુધીની શીખ દો એ અવધેશ કૃપાળ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *