Friday, 15 November, 2024

Bharat’s proposal make everyone happy

113 Views
Share :
Bharat’s proposal make everyone happy

Bharat’s proposal make everyone happy

113 Views

भरत के प्रस्ताव से सब आनंदित
 
भा सब कें मन मोदु न थोरा । जनु घन धुनि सुनि चातक मोरा ॥
चलत प्रात लखि निरनउ नीके । भरतु प्रानप्रिय भे सबही के ॥१॥
 
मुनिहि बंदि भरतहि सिरु नाई । चले सकल घर बिदा कराई ॥
धन्य भरत जीवनु जग माहीं । सीलु सनेहु सराहत जाहीं ॥२॥
 
कहहि परसपर भा बड़ काजू । सकल चलै कर साजहिं साजू ॥
जेहि राखहिं रहु घर रखवारी । सो जानइ जनु गरदनि मारी ॥३॥
 
कोउ कह रहन कहिअ नहिं काहू । को न चहइ जग जीवन लाहू ॥ ४ ॥
 
(दोहा)
जरउ सो संपति सदन सुखु सुहद मातु पितु भाइ ।
सनमुख होत जो राम पद करै न सहस सहाइ ॥ १८५ ॥
 
ભરતના પ્રસ્તાવથી સૌને આનંદ
 
થયો સૌને આનંદ અપાર, સુણી મેઘના શબ્દ રસાળ
બને ચાતક મોર પ્રસન્ન તેમ નાચી રહ્યાં સૌનાં મન.
 
કરી ભરત ને મુનિને પ્રણામ સઘળા પુરજને કીધું પ્રયાણ;
ધન્ય ભરતનું જીવન જગમાં, કરવા લાગ્યા પ્રશંસા સૌ પથમાં.
 
સઘળા કરવાને લાગ્યા તૈયારી; કોણ તકને ચૂકે એવી ન્યારી;
રાખ્યા ઘરના રક્ષણકાજ જેને લાગ્યું જીવન દુઃખમય તેને.
 
(દોહરો)
જલે સમૃદ્ધિ સદન સુખ સુહૃદ માત ને તાત
રામમય થવા કાજ જે સ્વલ્પ કરે ન સદાય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *