Sunday, 8 September, 2024

Chapter 01, Verse 16-20

123 Views
Share :
Chapter 01, Verse 41-45

Chapter 01, Verse 16-20

123 Views

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१-१६॥

anantavijayam raja kuntiputro yudhisthirah
nakulah sahdevascha sughosmanipushpakau.

કુંતીપુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય વળી
શંખ વગાડયો, શો રહ્યો શબ્દ બધેય ફરી.

સુઘોષ મણિપુષ્પક ધ્વનિ નકુલ અને સહેદેવ,
તેમ ધ્વનિ કૈંયે કર્યા શંખતણા સ્વયમેવ.
*
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१-१७॥

Drupado draupadeyascha Sarvashah prithivipate
Saubhadrascha mahabahuh Shankhan dadhmuhuh prithak-prithak

કાશીરાજ વિરાટ ને દ્રુપદ દ્રૌપદી બાલ,
ધૃષ્ટધુમ્ન અભિમન્યુએ ધર્યા ધ્વનિથી તાલ.
*
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१-१९॥

Sa ghosho dhartarastranam, hridayani uyadaryat
Nabhascha prithivim chaiva tumulo uyanunadayan.

ખળભળાવતા આભ ને ધરતીને સ્વર એ,
જાણે ઉર કૌરવ તણાં ચીરી પૃથક્ કરે.
*
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥१-२०॥

atha vyavasthitan dristava dhartarastran kapidhwajah
pravritte shastra sampate dhanurudhamya pandavah

કૌરવની લડવા ઊભી સેનાને જોઇ,
ધનુષ ઉઠાવીને રહ્યો અર્જુન ત્યાં બોલી. ॥૨૦॥

Meaning
कुन्तीपुत्र राजा युधिष्ठिर नें अपना अनन्त विजय नामक शंख, नकुल नें सुघोष और सहदेव नें अपना मणिपुष्पक नामक शंख बजाये । धनुर्धर काशिराज, महारथी शिखण्डी, धृष्टद्युम्न, विराट तथा अजेय सात्यकि, द्रुपद, द्रोपदी के पुत्र तथा अन्य सभी राजाओं नें तथा महाबाहु सौभद्र (अभिमन्यु) – सभी नें अपने अपने शंख बजाये । शंखों की उस महाध्वनि से आसमाँ तथा धरातल गूँजने लगा । शंख के ध्वनि से धृतराष्ट्र पुत्रों के हृदय में खलबली मच गई । तब धृतराष्ट्र के पुत्रों को व्यवस्थित देख, कपिध्वज अर्जुन नें, (कपिध्वज – जिनके रथ के ध्वज पर हनुमान जी विराजमान थे) शस्त्र उठाकर भगवान हृषिकेश से कहा ।
*
કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન્ય, વિરાટરાજ, અજેય એવા સાત્યકિ, મહારાજા દ્રુપદ, અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો. એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયમાં જાણે હલચલ થઈ. અર્જુને, જેના રથ પર હનુમાનજી વિરાજમાન હતા, પોતાનું ગાંડિવ તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *