Chapter 01, Verse 46-47
By-Gujju10-04-2023
Chapter 01, Verse 46-47
By Gujju10-04-2023
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥१-४६॥
yadi mam apratikaram ashastram shastrapanayah
dhritarastra rane hanyus tanme kshemataram bhavet
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥१-४७॥
evamuktva arjunah sankhye rathopastha upavishat
vishrujya sasharam chapam shoka samvigna manasaha
એમ કહી બેસી ગયો રથમાં પાર્થ પ્રવીણ,
ધનુષ બાણ મૂકી દઈ, થઈ શોકમાં લીન. ॥૪૭॥
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥
Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade arjuna vishadyogo nama prathamo adhyayah.
॥ અધ્યાય પહેલો સમાપ્ત ॥
Meaning
मुझे लगता है कि युद्ध करने से बहेतर तो यह होगा कि किसी भी प्रतिकार किये बिना शस्त्रहीन मुझे धृतराष्ट्र के पुत्र इस युद्ध भूमि में मार डालें ।
संजय बोले
यह कह कर शोक से उद्विग्न हुये मन से अर्जुन अपने धनुष बाण का त्याग कर के रथ के पिछले भाग में बैठ गये ।
*
મને લાગે છે કે યુદ્ધ કરવા કરતાં તો બહેતર છે કે હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં. ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિઃશસ્ત્ર અવસ્થામાં યુદ્ધભૂમિમાં મારી નાખે.
સંજય કહે છે
એમ કહીને ઉદ્વિગ્ન મનથી ભરેલ અર્જુન પોતાના ગાંડિવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો.