Chapter 09, Verse 31-34
By-Gujju24-05-2023
Chapter 09, Verse 31-34
By Gujju24-05-2023
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥९-३१॥
kshipram bhavati dharmatma shashvat shantim nigachhati
kaunteya prati janihi na me bhaktah pranashyati
શાંતિ પૂર્ણ તે પામશે, ધર્માત્મા બનશે,
મારો ભક્ત કદી નહીં અર્જુન, નષ્ટ થશે.
*
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥९-३२॥
mama hi partha vyapashritya ye api shyuh papayonayah
striyo vaishyastatha shudrah te apai yanti param gatim.
kim punah brahmanah punyah bhaktah rajarshayah tatha
anityam asukham lokam imam prapya bhajasva mama
પછી ભક્ત બ્રાહ્મણ અને જ્ઞાનીનું તો શું
જન્મીને આ જગતમાં મને ભજી લે તું.
*
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥९-३४॥
manmanah bhava madbhaktah madhyaji mama namskuru
mama eva ashyasi yuktva evam atmanam mat parayanam
મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી, માણી લે મેવા.
જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે એમ તું કરતાં મારી ખોજ.
મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥ ९ ॥
Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade rajvidya rajguhya yoga nama navama adhyayah
।। અધ્યાય નવમો સમાપ્ત ।।