Chapter 10, Verse 06-10
By-Gujju28-05-2023
Chapter 10, Verse 06-10
By Gujju28-05-2023
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥१०-६॥
maharshyah sapta purve chatvarah manavah tatha
madbhavah manasah jathah yesham loke imah prajah
સાત મહર્ષિ ને વળી ચાર જાતને તે,
મનુ મારાથી છે થયા, જગતના પિતા જે.
*
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥१०-७॥
etam vibhutim yogam cha mama yah vetti tattvatah
sah avikampena yogena yujyate na atra sanshayah
હું સૌનૌ આદિ છું અને મારે લીધે જ જગત કાર્ય કરે છે, એવું સમજીને ભક્તિભાવથી ભરપૂર જ્ઞાની પુરૂષો મને ભજે છે.
aham sarvasya prabhavah mattah sarvam pravartate
iti mattva bhajante mama budhah bhavasamanvitah
સૌનો હું સ્વામી વળી મારામાં આ સર્વ,
જ્ઞાની સમજે એમ ને ભજે તજીને ગર્વ.
*
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥१०-९॥
એ ચિત્તને મારામાં જોડીને, પ્રાણને મારામાં પરોવીને, પરસ્પર મારી વાતો કરતા અને સદા મારી ચર્ચાવિચારણાનો આશ્રય લેતા આનંદ અનુભવે છે અને સંતોષ પામે છે.
machittah madgatpranah bodhayantah parasparama
kathayantah cha mama nityam tushyanti cha ramanti cha
મન ને પ્રાણથકી મને ભજે કથાય કરે,
મારી ચર્ચાથી સદા તૃપ્તિ હર્ષ ધરે.
*
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०-१०॥
એવા મને પ્રેમપૂર્વક ભજનારા અને મારી સાથે સતત રીતે જોડાયેલા શરણાગત ભક્તોને હું બુદ્ધિયોગ આપું છું. તેથી તે મને મેળવી લે છે.
tesham satatyuktanam bhajatam pritipurvakam
dadami buddhiyogam tam yena mam upayanti te
અનન્ય પ્રેમી ભક્તને બુધ્ધિ આપું છું,
તેથી મુજને મેળવે, બંધન કાપું છું.