Sunday, 22 December, 2024

Chapter 11, Verse 16-20

158 Views
Share :
Chapter 11, Verse 16-20

Chapter 11, Verse 16-20

158 Views

अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११-१६॥

anekabahudarvaktranetram pashyami tvam sarvatah anantrapam,
na antam na madhyam napunah tava adim pashyami vishwesharar-vishvarupa.

હાથ તેમ આંખો વળી પેટ ગણી ન શકાય,
આદિ મધ્ય કે અંત આ રૂપતણો ન જણાય.
*
किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११-१७॥

kiritinam gadinam chakrinam cha tejorashim sarnatah diptimantam
pashyami tvam durnikshayam samantat diptanalarkdhyutim aprameya

હે પ્રભુ, તમે અવિનાશી છો. શ્રેષ્ઠ છો. જાણવાયોગ્ય છો. વિશ્વના પ્રમુખ મૂળ એક માત્ર કારણ છો. એકસરખા સ્વરૂપમાં રહેનારા છો. ધર્મના સનાતન સંરક્ષક છો. ત્રિકાલાબાધિત છો. પરમ પુરૂષ છો. એવો મારો નિશ્ચય છે.

tvam aksharam parmam veditavyam tvam ashya vishwasys param nidhanam
tvam avyayah shashwatadharmagopta sanatanastvam purusho mato me

વિરાટ તેમ પ્રદીપ્ત છે દિવ્ય તમારું રૂપ,
ચારે બાજુ દેખતો દિવ્ય તમારું રૂપ.

અમર તમે, ઉત્તમ તમે ફકત જાણવા જોગ,
ધર્મતણા રક્ષક તમે, એક અનન્ય અમોઘ.
*
अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११-१९॥

anadimadhyantam anantaviryam anantbahum sashisooryanetram
pashyami tvam diptahutashvaktram svajejasa vishvamidam tapantam

જગના આશ્રય, આદિ ને અંત વિનાનાં છો,
સનાતન, બલી, વિશ્વને તપાવી રહ્યા છો.

સૂર્યચંદ્રની આંખ છે, હાથ હજાર વળી,
અગ્નિ જેવા વદનના, રહ્યા પ્રકાશ કરી.
*
द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११-२०॥

dhavaprithivyah idam antaram hi vyaptam tvaya ekena dishah cha sarvah
dritna adbhutam rupam ugram tava idam lokatrayam pravyathitam mahatman

પૃથ્વી ને આકાશમાં વ્યાપક એક તમે,
સર્વ દિશામાં છો રહ્યા દિવ્ય સ્વરૂપ તમે.

ઉગ્ર રૂપ જોઈ થયા ભયભીત બધા લોક,
પ્રવેશી રહ્યા રૂપમાં દેવજનો પણ કો’ક.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *