Sunday, 22 December, 2024

Chapter 11, Verse 41-45

163 Views
Share :
Chapter 11, Verse 41-45

Chapter 11, Verse 41-45

163 Views

सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ॥११-४१॥

sakha iti matva prasabham yat aktam hey krishna hey yadava hey sakheti
ajanata mahimanam tavedam maya pramadatpranayena vapi

મિત્ર માનતાં મેં કહ્યાં હશે વચન કપરાં,
પ્રેમ તેમ અજ્ઞાનથી વચન કહ્યાં કપરાં.

કૃષ્ણ, સખા, યાદવ હશે એમ કહેલું મેં,
મહિમાને જાણ્યા વિના કહ્યું ભૂલથી કે.
*
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११-४२॥

yat cha avahasartham asanskritahesti vihar saiyyashan bhojanesu
ikah athava api achyut tatsamksham tat kshamaye tvam aham aprameyam

બીજાની સામે વળી એક હશો ત્યારે,
રમતાં, સૂતાં, બેસતાં કે ભોજનકાળે.

તમે જડચેતનાત્મક ચરાચર જગતના પિતા અથવા અધીશ્વર છો, પરમ પૂજ્ય છો, ગુરુ છો. શ્રેષ્ઠ છો. તમારી સાથે સરખાવાય એવું બીજું કોઈ જ નથી તો તમારા કરતાં અધિક તો હોય જ કેવી રીતે ? ત્રણે લોકમાં તમારો પ્રભાવ અનોખો અથવા અનુપમ છે.

pita asi lokasya chara charasya tvam asya pujyah cha guruh gariyan
na tvatsamah asti abhyadhikah kutah lokatraye api apratimprabhav

જડચેતનના છો પિતા, પૂજ્ય વળી ગુરૂ છો,
તમારા સમો અન્ય ના શ્રેષ્ઠ કોણ છે તો.
*
तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११-४४॥

એટલા માટે તમને પ્રણામ કરીને, મસ્તકને નમાવીને હે ઈશ્વર, હે પૂજન કરવા યોગ્ય પ્રભુ, હું તમારી પ્રસન્નતાને માટે પ્રાર્થના કરું છું. પિતા પુત્રના, સખા સખાના, અને પ્રિયતમ પ્રિયતમાના દોષોને ક્ષમા કરે છે તેમ મારા અપરાધને ક્ષમા કરો.

tasmat pranamya pranidhaya kayam prasadaye tvam ahamisham idyam
pita eva putrasya sakha eva sakhyuh priyah priyayah arhasi deva sodhum

પૂજ્ય દેવ તેથી નમું કાય નમાવી હું,
પ્રાર્થું વારંવાર આ શીશ નમાવી હું.

ક્ષમા કરે સુતને પિતા, મિત્ર મિત્રને જેમ,
માફ કરે પ્રિયને પ્રિય, માફ કરી દો તેમ.
*
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास ॥११-४५॥

astapurram hrisitah asmi dristva bhayena cha pravyathitam manah me
tadeva me darshaya devarupam prasid devesh jagannivas

અપૂર્વ જોઈ રૂપ આ વ્યથા તેમ ભય થાય,
દેવરૂપને તો ધરો, ભય આ મારો જાય.

દૈવી રૂપ ધરો હવે, હે દેવેશ તમે,
પ્રસન્ન થાઓ વિશ્વના હે આધાર તમે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *