Sunday, 22 December, 2024

Chapter 12, Verse 06-10

168 Views
Share :
Chapter 12, Verse 06-10

Chapter 12, Verse 06-10

168 Views

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥१२-६॥

yetu sarvani karmanu mayi samyastha mataparah
anyena eva yogana mam dhyayantah upasate

બધાં કર્મ અર્પી મને મત્પર જે જન થાય,
અનન્ય ભાવે જે ભજે ધરતાં ધ્યાન સદાય.
*
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥१२-७॥

બધાં કર્મોનો મારામાં ત્યાગ કરીને, મારે પરાયણ બનીને, મારું ધ્યાન ધરતાં જે મને અનન્ય યોગ દ્વારા ઉપાસે છે, તેમનો મૃત્યુમય સંસારસાગરમાંથી સમુદ્ધાર કરવામાં હું વિલંબ કરતો નથી. (6-7)

tesham aham samuddharta mrutya samsaratsagarat
bhavami nachirat partha mayi aveshita chetasam

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥१२-८॥

mayi eva manah adhatsva mayi buddhim nivesaya
nivasisyasi mayi eva atah urdham na sanshayam.

મારામાં મન રાખ ને બુદ્ધિ મુજમાં ધાર,
પ્રાપ્ત કરીશ મુજને પછી, શંકા કર ના લગાર.
*
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥१२-९॥

athachittam samadhatum na shankoshi mayi sthiram
abhyasyogena tatah mam ichha aptum dhananjaya

મારામાં જો ચિત્તને સ્થિર કરી ન શકાય,
અભ્યાસ તણા યોગથી કર તો યત્ન સદાય.
*
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१२-१०॥

abhyase api asamarthah asi matparamah bhava
madartham api karmani kurram siddhim avapyasyasi

અભ્યાસ થકી જો મને પ્રાપ્ત કરી ન શકે,
મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે.

મુજ માટે કર્મો કરી સિદ્ધિ મેળવશે,
મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *