Sunday, 22 December, 2024

Chapter 18, Verse 51-55

140 Views
Share :
Chapter 18, Verse 51-55

Chapter 18, Verse 51-55

140 Views

પ્રભુની પ્રાપ્તિનો માર્ગ

बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८-५१॥

budhya vishnuddhya yuktah dhritya atmanam niyamya cha
shabdadin vishayan tyaktva ragadveshau vyudasya cha

શુધ્ધ બુધ્ધિને મેળવી, સંયમ સાધીને,
વિષય તજીને, રાગ ને દ્વેષ હણીને જે.
*
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८-५२॥

viviktasevi laghavashi yatvakkayamanasah
dhyanayogaparah nityam vairagyam sanupashritah

એકાંતવાસી, મિતાહારી, તન-મન-વચનનો સંયમ સાધનાર, ધ્યાનયોગપરાયણ, નિત્ય વૈરાગ્યનો આશ્રય લેનાર સાધક અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધ તથા પરિગ્રહમાંથી મુક્તિ મેળવી, નિર્મમ અને શાંત બની, પરમાત્મસ્વરૂપ બની જાય છે. (52-53)

ahamkaram balam darpam kamam krodham parigraham
vimuchya nirmamah shantah brahmabhayay kalpate.

સંગ્રહ બળ ને દર્પ ને કામ ક્રોધ અભિમાન,
તજી શાંત બનનારને પ્રભુની થાયે જાણ.
*
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८-५४॥

brahmabhutah prasannatma na shochati na kankshati
samah sarveshu bhuteshu madbhaktim labhate param

બ્રહ્મભૂત તે ના કદી હર્ષ શોક કરતો,
સમદ્રષ્ટિ બનતાં સદા મુજ ભક્તિ લભતો.
*
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८-५५॥

હું તાત્વિક રીતે જેવો પણ છું તેવો મને ભક્તિ દ્વારા જાણી શકાય છે, મને તાત્વિક રીતે જાણ્યા પછી મારી અંદર પ્રવેશ થાય છે.

bhaktya mam abhijanti yavan yah cha asmi tattvatah
tatah mam tattvatah gyetva vishate tadantaram

રહસ્ય મારું ભક્તિના બળથી પૂર્ણ જણાય,
રહસ્ય જાણી છેવટે મુજથી એક બનાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *