Thursday, 14 November, 2024

Chapter 18, Verse 61-65

126 Views
Share :
Chapter 18, Verse 61-65

Chapter 18, Verse 61-65

126 Views

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८-६१॥

ઈશ્વર સર્વ ભૂતોના હૃદયપ્રદેશમાં વિરાજમાન છે. એ સૌને પોતાની શક્તિથી પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રેરે છે.

ishwarah sarvabhutanam hriddeshe arjuna tisthati
bhramayam sarvabhutani yantrarudhani mayaya

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે,
તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે.
*
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८-६२॥

સર્વભાવથી એ ઈશ્વરનું હે ભારત, તું શરણ લે તો તેમની કૃપાથી પરમશાંતિની અને સનાતન પરમપદની પ્રાપ્તિ કરીશ.

tam eva sharanam gachha sarvabhavena bharata tat prasadat
param shantim sthanam prapsyasi shashvatam

iti me gyanam akhyatam guhyat guhyataram maya
vimrishya etet ashesena yatha ichchhasi tatha kuru

જ્ઞાન ગુહ્યમાં ગુહ્ય આ તને કહ્યું છે મેં,
વિચારી લઈ તે હવે કર કરવું હો તે.
*
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८-६४॥

sarvaguhyatamam bhuyah shrinu me paramam vachah
ishti asi me dridhamiti tato vakshyami te hitam

ખૂબ ગુપ્ત આ જ્ઞાનને ફરી સાંભળી લે,
હિતની વાત કહું હવે, પ્રિય તું ખૂબ મને.
*
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८-६५॥

manmanah bhava madbhaktah madhaji mam namaskuru
mama eva asyasi satyam te pratijane priyah asi me

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે સત્ય તું કરતાં મારી ખોજ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *