Sunday, 22 December, 2024

Characteristics of a saint

158 Views
Share :
Characteristics of a saint

Characteristics of a saint

158 Views

संतजन के लक्षण
 
बिषय अलंपट सील गुनाकर । पर दुख दुख सुख सुख देखे पर ॥
सम अभूतरिपु बिमद बिरागी । लोभामरष हरष भय त्यागी ॥१॥
 
कोमलचित दीनन्ह पर दाया । मन बच क्रम मम भगति अमाया ॥
सबहि मानप्रद आपु अमानी । भरत प्रान सम मम ते प्रानी ॥२॥
 
बिगत काम मम नाम परायन । सांति बिरति बिनती मुदितायन ॥
सीतलता सरलता मयत्री । द्विज पद प्रीति धर्म जनयत्री ॥३॥
 
ए सब लच्छन बसहिं जासु उर । जानेहु तात संत संतत फुर ॥
सम दम नियम नीति नहिं डोलहिं । परुष बचन कबहूँ नहिं बोलहिं ॥४॥
 
(दोहा)
निंदा अस्तुति उभय सम ममता मम पद कंज ।
ते सज्जन मम प्रानप्रिय गुन मंदिर सुख पुंज ॥ ३८ ॥
 
સંતના લક્ષણો
 
વિષય-અલંપટ શીલગુણાકર, પરદુ:ખ દુ:ખ સુખ સુખ પેખી પર;
સમ અભૂતરિપુ વિમદ વિરાગી, લોભ ક્રોધ ભય ચિંતા ત્યાગી.
 
કોમળચિત્ત દીન પર દયા, ભક્ત કર્મમનવચને થયા;
માનપ્રદ છતાં સ્વયં અમાન સંતો તે મુજ પ્રાણ સમાન.
 
વિગતકામ મુજનામપરાયણ, શાંતિ વિરતિ વિનતી મુદિતાયન;
સરળતા સકળ પ્રત્યે પ્રેમ દ્વિજપદપ્રીતિ વિમળતા તેમ.
 
જેનામાં સૌ લક્ષણ એ સંત સદા કહેવાયે તે;
શમદમ નિયમ નીતિ ન તજે, કટુક વચન ના કદી ભજે.
 
(દોહરો)
નિંદા-સ્તુતિ સરખાં ગણે, મમતા મુજ પદકંજ;
તે સજ્જન મમ પ્રાણપ્રિય, ગુણમંદિર સુખપુંજ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *