Friday, 15 November, 2024

Few think Ram is incapable for the task

90 Views
Share :
Few think Ram is incapable for the task

Few think Ram is incapable for the task

90 Views

धनुष्य उठाने के लिए राम असमर्थ एसा कुछ लोगों का मंतव्य
 
(चौपाई)
सखि सब कौतुक देखनिहारे । जेठ कहावत हितू हमारे ॥
कोउ न बुझाइ कहइ गुर पाहीं । ए बालक असि हठ भलि नाहीं ॥१॥

रावन बान छुआ नहिं चापा । हारे सकल भूप करि दापा ॥
सो धनु राजकुअँर कर देहीं । बाल मराल कि मंदर लेहीं ॥२॥

भूप सयानप सकल सिरानी । सखि बिधि गति कछु जाति न जानी ॥
बोली चतुर सखी मृदु बानी । तेजवंत लघु गनिअ न रानी ॥३॥

कहँ कुंभज कहँ सिंधु अपारा । सोषेउ सुजसु सकल संसारा ॥
रबि मंडल देखत लघु लागा । उदयँ तासु तिभुवन तम भागा ॥४॥

(दोहा)
मंत्र परम लघु जासु बस बिधि हरि हर सुर सर्ब ।
महामत्त गजराज कहुँ बस कर अंकुस खर्ब ॥ २५६ ॥
 
ધનુષ ઉચકવા માટે રામ અશક્ત હોવાનું કેટલાકનું મંતવ્ય
 
કહેવાય હિતૈષી જેઓ બની બેઠા કૌતુકપ્રિય તેઓ;
કોઇ વિશ્વામિત્રને કહે ના હઠ કરવી આવી ઘટે ના.
 
રામ બાળક રાજકુમાર કેમ સમજે ધનુષ્યનો સાર;
બાણાસુરે રાવણે ના સ્પર્શ કર્યો જેને, રાજાઓનો દર્પ
જેણે દૂર કર્યો તેને રામ તોડી પૂર્ણ કરે કેમ કામ ?
 
રાજહંસનું નાનું બાળ મંદરાચળ શે કરે પાર ?
મતિ ભૂપની મંદ પડી છે, ગતિ વિધિની અગમ્ય બની છે.
 
ત્યારે બોલી સખી એક રાણી ! તેજસ્વીની શક્તિ ના નાની;
ક્યાં અગસ્ત્ય ને સિંધુ અપાર છતાં યશ ફેલાયો સંસાર,
શોષી એમણે લીધો એને, સુણી અચરજ થયા ના કેમે.
 
રવિમંડળ લઘુ દેખાય તોય સામાન્ય ના કહેવાય,
એના થતાં ઉદય વિસ્તાર હઠે ત્રિભુવનનો અંધાર.
 
(દોહરો)             
મંત્ર પરમ લઘુ વશ છતાં કરતો વશ સઘળા
અંકુશ મત્ત ગજેન્દ્રની મુક્તિને હરતો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *