Sunday, 22 December, 2024

Forest people’s hospitality

161 Views
Share :
Forest people’s hospitality

Forest people’s hospitality

161 Views

वनवासीओं का आतिथ्य – कंद, मूल और फल का आहार
 
कामद मे गिरि राम प्रसादा । अवलोकत अपहरत बिषादा ॥
सर सरिता बन भूमि बिभागा । जनु उमगत आनँद अनुरागा ॥१॥
 
बेलि बिटप सब सफल सफूला । बोलत खग मृग अलि अनुकूला ॥
तेहि अवसर बन अधिक उछाहू । त्रिबिध समीर सुखद सब काहू ॥२॥
 
जाइ न बरनि मनोहरताई । जनु महि करति जनक पहुनाई ॥
तब सब लोग नहाइ नहाई । राम जनक मुनि आयसु पाई ॥३॥
 
देखि देखि तरुबर अनुरागे । जहँ तहँ पुरजन उतरन लागे ॥
दल फल मूल कंद बिधि नाना । पावन सुंदर सुधा समाना ॥४॥
 
(दोहा)
सादर सब कहँ रामगुर पठए भरि भरि भार ।
पूजि पितर सुर अतिथि गुर लगे करन फरहार ॥ २७९ ॥
 
વનવાસીઓનું આતિથ્ય – કંદ-મૂળ-ફળનું ભોજન
 
કામદ થયો ગિરિ રામપ્રસાદ, હરતો અવલોકતાં વિષાદ;
સરસરિતા વનભૂમિ વિભાગ રેલે પ્રસન્નતા અનુરાગ.
 
વેલવિટપ સહુ સફળ સફૂલ, બોલો ખગ મૃગ અલિ અનુકૂળ;
વનમાં વ્યાપ્યો અધિક ઉમંગ, ત્રિવિધ વાયુ રેલે રસ ગંધ.
 
સુંદરતા નવ કહી શકાય, કરે જનક આતિથ્ય ધરાય;
સ્નેહે સૌએ સ્નાન કરી, રામ જનક મુનિ સંમતિ ધરી,
 
દેખી તરુવર કરતાં રાગ ઊતર્યાં જ્યા ત્યાં કરતાં માગ.
કંદમૂળ ફળદલ રસપ્રાણ પાવન સુંદર સુધા સમાન
 
(દોહરો)
વસિષ્ઠ મુનિએ મોકલ્યાં સાદર ભરતાં ભાર;
પૂજી પિતૃ સુર અતિથિ ગુરુ શરૂ કર્યો આહાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *