Friday, 3 January, 2025

Garuda’s doubt help others listen Ramkatha

126 Views
Share :
Garuda’s doubt help others listen Ramkatha

Garuda’s doubt help others listen Ramkatha

126 Views

गरुडजी के संशय की वजह से रामकथा हुई
 
देखि चरित अति नर अनुसारी । भयउ हृदयँ मम संसय भारी ॥
सोइ भ्रम अब हित करि मैं माना । कीन्ह अनुग्रह कृपानिधाना ॥१॥
 
जो अति आतप ब्याकुल होई । तरु छाया सुख जानइ सोई ॥
जौं नहिं होत मोह अति मोही । मिलतेउँ तात कवन बिधि तोही ॥२॥
 
सुनतेउँ किमि हरि कथा सुहाई । अति बिचित्र बहु बिधि तुम्ह गाई ॥
निगमागम पुरान मत एहा । कहहिं सिद्ध मुनि नहिं संदेहा ॥३॥
 
संत बिसुद्ध मिलहिं परि तेही । चितवहिं राम कृपा करि जेही ॥
राम कृपाँ तव दरसन भयऊ । तव प्रसाद सब संसय गयऊ ॥४॥
 
(दोहा)
सुनि बिहंगपति बानी सहित बिनय अनुराग ।
पुलक गात लोचन सजल मन हरषेउ अति काग ॥ ६९(क) ॥ 
 
श्रोता सुमति सुसील सुचि कथा रसिक हरि दास ।
पाइ उमा अति गोप्यमपि सज्जन करहिं प्रकास ॥ ६९(ख) ॥
 
ગરુડજીની શંકાને કારણે રામકથા સાંભળવા મળી
 
ચરિત નીરખતાં નર અનુસાર સંશય મુજને થયો અપાર;
થયું પરમ એથી કલ્યાણ, વરસ્યા અનુગ્રહ કૃપાનિધાન.
 
અતિસંતપ્ત તાપથી જે તરુછાયાસુખ સમજે તે;
મોહ થાત મુજને ના જો મળત તમારો સંગ ન તો.
 
હરિની કથા સુણત તો કેમ તમે કહી બહુવિધ સપ્રેમ;
નિગમાગમ પુરાણ મત એ જ કહે સિદ્ધમુનિ ના સંદેહ.
 
કૃપાદૃષ્ટિ જો રઘુપતિ કરે પરમ સંત તો તેને મળે;
રામકૃપાથી દર્શન મળ્યું સંશયકેરું તિમિર ટળ્યું.
 
(દોહરો)
વિહંગપતિ વાણી સુણી સહિત વિનય અનુરાગ,
પુલકિત તન લોચન સજલ હરખ્યા અતિશય કાગ.
 
શ્રોતા સુમતિ સુશીલ શુચિ કથારસિક હરિદાસ,
પામી ગુપ્ત રહસ્યનો સજ્જન કરે પ્રકાશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *