Monday, 23 December, 2024

Hu To…Vodho Rahi Gayo Lyrics in Gujarati

125 Views
Share :
Hu To…Vodho Rahi Gayo Lyrics in Gujarati

Hu To…Vodho Rahi Gayo Lyrics in Gujarati

125 Views

હે મારે લગન કરવા નો મુડ જબરો હતો
હૂતો પેલીવાર ઘોડી પર ચડવાનો હતો
મારે લગન કરવા નો મુડ જબરો હતો
હૂતો પેલીવાર ઘોડી પર ચડવાનો હતો
સપના જોયાતા લાડી લાવાના
હનીમૂન મનાવા ગોવા જવાના
પણ એવામા એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
મારે લગન કરવા નો મુડ જબરો હતો

હે મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી
પેલી નજર મા એતો મને ગમેલી હાય
હો મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી
પેલી નજર મા એતો મને ગમેલી
લાડો બનવા હૂતો દારા રે ગણતો
દારા મા દસવાર ફોન રે કરતો
પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
હે મારે લગન કરવા નો મૂડ જબરો હતો

હો ચાંદના ટુકડા જેવી હતી મારી હિરોઈન
મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન
હો ચાંદના ટુકડા જેવી હતી મારી હિરોઈન
મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન
લોકડાઉન તોડી મળવા રે ગયો
જોઈ ગયો બાપ એનો ભરાઈ ગયો
એના બાપે એના એના બાપે કીધું
તારે મારે સબંધ નહિ
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
મારે લગન કરવા નો મૂડ જબરો હતો
હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો
સપના જોયાતા લાડી લાવાના
હનીમૂન મનાવા ગોવા જવાના
પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો
હું તો વોઢો વોઢો વોઢો વોઢો વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો ગોડો ગોડો થઇ ગયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *