Friday, 15 November, 2024

I’m not fit for the crown – Bharat

106 Views
Share :
I’m not fit for the crown – Bharat

I’m not fit for the crown – Bharat

106 Views

मै राजगादी के लिए योग्य नहीं – भरत
 
कहउँ साँचु सब सुनि पतिआहू । चाहिअ धरमसील नरनाहू ॥
मोहि राजु हठि देइहहु जबहीं । रसा रसातल जाइहि तबहीं ॥१॥
 
मोहि समान को पाप निवासू । जेहि लगि सीय राम बनबासू ॥
रायँ राम कहुँ काननु दीन्हा । बिछुरत गमनु अमरपुर कीन्हा ॥२॥
 
मैं सठु सब अनरथ कर हेतू । बैठ बात सब सुनउँ सचेतू ॥
बिनु रघुबीर बिलोकि अबासू । रहे प्रान सहि जग उपहासू ॥३॥
 
राम पुनीत बिषय रस रूखे । लोलुप भूमि भोग के भूखे ॥
कहँ लगि कहौं हृदय कठिनाई । निदरि कुलिसु जेहिं लही बड़ाई ॥४॥
 
(दोहा) 
कारन तें कारजु कठिन होइ दोसु नहि मोर ।
कुलिस अस्थि तें उपल तें लोह कराल कठोर ॥ १७९ ॥
 
ભરત પોતાને રાજગાદી માટે અનુચિત ગણે છે
 
(દોહરો)
સત્ય કહું છું, સાંભળો સર્વ કરી વિશ્વાસ,
ધર્મપરાયણ રાજવી આદર્શ કહ્યો ખાસ.
 
દુરાગ્રહ કરીને મને તમે આપશો રાજ
પૃથ્વી તો સઘળી જશે રસાતલમહીં આજ.
*
મુજસમાન કો પાપનિવાસ જેને કાજ મળ્યો વનવાસ;
રાયે દઇ રામને વન કર્યું વિયોગે સ્વર્ગગમન.
 
અનર્થહેતુ ખરે શઠ હું, સુણું વાતને સકળ હજુ;
રઘુવર વિના વિલોકી વાસ થાય નહીં જીવનનો નાશ.
 
વિષયરસે છે રત મુજ પ્રાણ લોલુપ ધરે ભોગ ભૂધ્યાન;
થયું હૃદય મુજ છેક કઠોર બન્યું કુલિશ કરતાંયે ઓર.
 
(દોહરો)
કાર્ય કઠિન કારણથકી, તેથી દોષ ન મોર;
વજ્ર અસ્થિથી શૈલથી લોહ કરાળ કઠોર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *