Saturday, 16 November, 2024

It is impossible to fully comprehand Ram’s greatness

103 Views
Share :
It is impossible to fully comprehand Ram’s greatness

It is impossible to fully comprehand Ram’s greatness

103 Views

श्रीराम की महिमा अपरंपार है
 
निज मति सरिस नाथ मैं गाई । प्रभु प्रताप महिमा खगराई ॥
कहेउँ न कछु करि जुगुति बिसेषी । यह सब मैं निज नयनन्हि देखी ॥१॥
 
महिमा नाम रूप गुन गाथा । सकल अमित अनंत रघुनाथा ॥
निज निज मति मुनि हरिगुन गावहिं ।निगम सेष सिव पार न पावहिं॥२॥
 
तुम्हहि आदि खग मसक प्रजंता । नभ उड़ाहिं नहिं पावहिं अंता ॥
तिमि रघुपति महिमा अवगाहा । तात कबहुँ कोउ पाव कि थाहा ॥३॥
 
रामु काम सत कोटि सुभग तन । दुर्गा कोटि अमित अरि मर्दन ॥
सक्र कोटि सत सरिस बिलासा । नभ सत कोटि अमित अवकासा ॥४॥
 
(दोहा)
मरुत कोटि सत बिपुल बल रबि सत कोटि प्रकास ।
ससि सत कोटि सुसीतल समन सकल भव त्रास ॥ ९१(क) ॥
 
काल कोटि सत सरिस अति दुस्तर दुर्ग दुरंत ।
धूमकेतु सत कोटि सम दुराधरष भगवंत ॥ ९१(ख) ॥
 
શ્રી રામનો મહિમા અપાર છે
 
(દોહરો)
ગાયો મતિ અનુસાર મેં પ્રભુપ્રતાપ મહિમા,
નિજ નેને નીરખ્યું કહ્યું, વાત વધારી ના.
 
કથા રામગુણરૂપ ને મહિમા નામતણી,
ગરુડ, અનંત અગાધ શે શબ્દે શકું વણી ?
 
મુનિ હરિગુણને મતિ મુજબ ભાવ ભરીને ગાય,
વેદ શેષશિવ થાય ના એનો પાર પમાય.
 
તમે તથા મચ્છર સુધી જગમાં જીવ અનેક,
નભે ઊડતા તોય ના પાર પામતા છેક.
 
રઘુપતિનોય અનંત છે એમ કહ્યો મહિમા,
પંડિત પણ પામી શકે તાગ એહનો ના.
*
રામ કામ શતકોટિ સુભગતન, દુર્ગા કોટિ અમિત અરિમર્દન;
શકકોટિ શત સરિસવિલાસ, નભ શતકોટિ અમિત અવકાશ.
 
(દોહરો)
મરુત કોટિશત વિપુલ બળ, રવિ શતકોટિ પ્રકાશ;
શશિ શતકોટિ સુશીતલ, શમન સકળ ભવત્રાસ.
 
કાળ કોટિશત સરિસ અતિ દુસ્તર દુર્ગ દુરંત;
ધૂમકેતુ શતકોટિસમ દુરાધર્ષ ભગવંત,

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *