Monday, 23 December, 2024

Kakbhushundi stress on devotion

124 Views
Share :
Kakbhushundi stress on devotion

Kakbhushundi stress on devotion

124 Views

 काकभुशुंडी ने भक्ति की महिमा बताई
 
इहाँ न पच्छपात कछु राखउँ । बेद पुरान संत मत भाषउँ ॥
मोह न नारि नारि कें रूपा । पन्नगारि यह रीति अनूपा ॥१॥
 
माया भगति सुनहु तुम्ह दोऊ । नारि बर्ग जानइ सब कोऊ ॥
पुनि रघुबीरहि भगति पिआरी । माया खलु नर्तकी बिचारी ॥२॥
 
भगतिहि सानुकूल रघुराया । ताते तेहि डरपति अति माया ॥
राम भगति निरुपम निरुपाधी । बसइ जासु उर सदा अबाधी ॥३॥
 
तेहि बिलोकि माया सकुचाई । करि न सकइ कछु निज प्रभुताई ॥
अस बिचारि जे मुनि बिग्यानी । जाचहीं भगति सकल सुख खानी ॥४॥
 
(दोहा)
यह रहस्य रघुनाथ कर बेगि न जानइ कोइ ।
जो जानइ रघुपति कृपाँ सपनेहुँ मोह न होइ ॥ ११६(क) ॥ 
 
औरउ ग्यान भगति कर भेद सुनहु सुप्रबीन ।
जो सुनि होइ राम पद प्रीति सदा अबिछीन ॥ ११६(ख) ॥
 
કાકભુશુંડી ભક્તિનો મહિમા ગાય છે
 
પક્ષપાત અલ્પ પણ ના રાખું વેદ પુરાણ સંતમત ભાખું,
મોહે સ્ત્રી નવસ્ત્રીને રૂપ પન્નગારિ એ રીત અનૂપ.
 
માયાભક્તિ ઉભય સ્ત્રીજાત વિચારો જરા મારી વાત;
ભક્તિ પ્રિય ઘણી રઘુવરને નર્તકી જ મળ્યા ખલુ છે.
 
રામભક્તિને અતિ અનુકૂળ જેના હૃદયે તે ભરપૂર,
ઉપમા ઉપાધિ રહિત રહે માયા તેનાથકી ડરે.
 
માયા તેનાથી શરમાય, ભક્ત ન એનાથી ભરમાય;
મુનિ એવું સમજી વિદ્વાન માગે ભક્તિ સકલ સુખપ્રાણ.
 
(દોહરો)
એ રહસ્ય રઘુનાથનું નવ જલદી સમજાય,
કૃપા થકી સમજાય તો સ્વપ્ને મોહ ન થાય.
 
જ્ઞાનભક્તિનો અન્ય પણ ભેદ કહ્યો છે એક,
સુણતાં એને રામપદ પ્રીત પ્રગટતી છેક.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *