Friday, 15 November, 2024

Kakbhushundi tell Ram-katha to Garuda

123 Views
Share :
Kakbhushundi tell Ram-katha to Garuda

Kakbhushundi tell Ram-katha to Garuda

123 Views

काकभुशुंडी गरुडजी को रामकथा सुनाते है
 
राम चरित जे सुनत अघाहीं । रस बिसेष जाना तिन्ह नाहीं ॥
जीवनमुक्त महामुनि जेऊ । हरि गुन सुनहीं निरंतर तेऊ ॥१॥
 
भव सागर चह पार जो पावा । राम कथा ता कहँ दृढ़ नावा ॥
बिषइन्ह कहँ पुनि हरि गुन ग्रामा । श्रवन सुखद अरु मन अभिरामा ॥२॥
 
श्रवनवंत अस को जग माहीं । जाहि न रघुपति चरित सोहाहीं ॥
ते जड़ जीव निजात्मक घाती । जिन्हहि न रघुपति कथा सोहाती ॥३॥
 
हरिचरित्र मानस तुम्ह गावा । सुनि मैं नाथ अमिति सुख पावा ॥
तुम्ह जो कही यह कथा सुहाई । कागभसुंडि गरुड़ प्रति गाई ॥४॥
 
(दोहा)
बिरति ग्यान बिग्यान दृढ़ राम चरन अति नेह ।
बायस तन रघुपति भगति मोहि परम संदेह ॥ ५३ ॥
 
કાકભુશુંડિ ગરુડને રામકથા સંભળાવે છે
 
સુણતાં રામચરિત્ર ધરાય રસ તે જાણે વધુ ન જરાય;
જીવનમુક્ત મહામુનિ જે હરિગુણ સુણે નિરંતર તે.
 
ભવસાગર તરવાનો ભાવ તેને રામકથા દઢ નાવ;
વિષયીને પણ હરિગુણગ્રામ શ્રવણસુખદ મનને અભિરામ.
 
શ્રવણવંત એવો છે કોણ રામચરિત પ્રિય જે ના હોય,
જડ નાશક પોતાનો જે રામકથારસ ના લે તે.
 
રામચરિતમાનસનું ગાન સુણી મેળવ્યું મધુરસપાન;
કાકભુશુંડિ મુખેથી વહી કથા ગરુડને મધુર મળી.
 
(દોહરો)
વિરતિ જ્ઞાન વિજ્ઞાન દૃઢ રામચરણ અતિનેહ,
કાગશરીરે ભક્તિરસ, થાય પરમ સંદેહ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *