Monday, 23 December, 2024

Kaliyug and its characteristics

114 Views
Share :
Kaliyug and its characteristics

Kaliyug and its characteristics

114 Views

कलियुग के लक्षण
 
बरन धर्म नहिं आश्रम चारी । श्रुति बिरोध रत सब नर नारी ॥
द्विज श्रुति बेचक भूप प्रजासन । कोउ नहिं मान निगम अनुसासन ॥१॥
 
मारग सोइ जा कहुँ जोइ भावा । पंडित सोइ जो गाल बजावा ॥
मिथ्यारंभ दंभ रत जोई । ता कहुँ संत कहइ सब कोई ॥२॥
 
सोइ सयान जो परधन हारी । जो कर दंभ सो बड़ आचारी ॥
जौ कह झूँठ मसखरी जाना । कलिजुग सोइ गुनवंत बखाना ॥३॥
 
निराचार जो श्रुति पथ त्यागी । कलिजुग सोइ ग्यानी सो बिरागी ॥
जाकें नख अरु जटा बिसाला । सोइ तापस प्रसिद्ध कलिकाला ॥४॥
 
(दोहा)
असुभ बेष भूषन धरें भच्छाभच्छ जे खाहिं ।
तेइ जोगी तेइ सिद्ध नर पूज्य ते कलिजुग माहिं ॥ ९८(क) ॥ 
 
(सोरठा)
जे अपकारी चार तिन्ह कर गौरव मान्य तेइ ।
मन क्रम बचन लबार तेइ बकता कलिकाल महुँ ॥ ९८(ख) ॥
 
કલિયુગનું વર્ણન
 
વર્ણ ધર્મ ના આશ્રમ ચાર, શ્રુતિવિરોધરત સૌ નરનાર;
દ્વિજ શ્રુતિવંચક ભૂપ પ્રજાશન, માને કો ન નિગમ અનુશાસન.
 
માર્ગ તે જ જેને જે ગમે, પંડિત જે ફાવે તે કહે;
મિથ્યારંભ દંભરત જે સૌથી સંત ગણાયે તે.
 
તે જ ચતુર જે પરધન હરે, વ્યવહારકુશળ દંભ જ કરે;
કરે મશ્કરી બોલે જૂઠ ગણાય તે ગુણવંત અખૂટ.
 
આચારરહિત શ્રુતિપથ દૂર તે વિરક્ત વિદ્વાન અનૂપ;
જેને નખ ને જટા વિશાળ તે મનાય તાપસ કલિકાળ.
 
(દોહરો)
અશુભ વેશભૂષણ ધરે, ભક્ષ્યાભક્ષ્ય જે ખાય,
પૂજ્ય સિદ્ધ યોગીન્દ્ર તે ગણાય કલિયુગમાંહ્ય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *