Kevi Mara Nasib Ma Kalam Lakhani Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Kevi Mara Nasib Ma Kalam Lakhani Lyrics in Gujarati
By Gujju17-06-2023
મહોબતની સફરમાં કેવી ઘડીયો આવી
હો મહોબતની સફરમાં કેવી ઘડીયો આવી
એની યાદોમાં આજે આંખે આવ્યા પાણી
કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો ચકુ મારી કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો થઈ ગયો છું દૂર નથી એ મંજુર
થઈ ગયો છું દૂર નથી એ મંજુર
કઈ વાતે છે તું મજબુર
હો કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો લખાણી કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો મારી પાચે રહી બસ એક તારી યાદ
તારા વગર હવે નથી કોઈ ફરિયાદ
હો બાંધી દીધો છે નાતો દર્દોથી મેં તો આજ
મારા જીવનમાં આજે પડી ગયું દુષ્કાળ
હો થઈ ગયો સુનમુન હતો શું કોઈ કસુર
થઈ ગયો સુનમુન હતો શું કોઈ કસુર
કઈ વાતે છે તું મજબુર
હો કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો પ્રભુ મારા કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો જોવું છું એની રાહ મળે એ મને કાસ
દિલને મારા થાય થોડીક હાસ
હો વાગ્યા છે એવા બાણ નથી કીધી જેવા આજ
બહુ જીવી લીધું હવે છોડી દેવો સંસાર
હો હતું જે મારૂં થયું એ બીજાનું
હતું જે મારૂં થયું એ બીજાનું
કઈ વાતે છે તું મજબુર
હો કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો પ્રભુ મારા કેવી મારા નસીબમાં કલમ લખાણી
હો કેવી મારા નસીબમાં કલમ લખાણી