Monday, 23 December, 2024

Lanka Kand Doha 45

139 Views
Share :
Lanka Kand  							Doha 45

Lanka Kand Doha 45

139 Views

युद्ध का वर्णन
 
महा महा मुखिआ जे पावहिं । ते पद गहि प्रभु पास चलावहिं ॥
कहइ बिभीषनु तिन्ह के नामा । देहिं राम तिन्हहू निज धामा ॥१॥
 
खल मनुजाद द्विजामिष भोगी । पावहिं गति जो जाचत जोगी ॥
उमा राम मृदुचित करुनाकर । बयर भाव सुमिरत मोहि निसिचर ॥२॥
 
देहिं परम गति सो जियँ जानी । अस कृपाल को कहहु भवानी ॥
अस प्रभु सुनि न भजहिं भ्रम त्यागी । नर मतिमंद ते परम अभागी ॥३॥
 
अंगद अरु हनुमंत प्रबेसा । कीन्ह दुर्ग अस कह अवधेसा ॥
लंकाँ द्वौ कपि सोहहिं कैसें । मथहि सिंधु दुइ मंदर जैसें ॥४॥
 
(दोहा)
भुज बल रिपु दल दलमलि देखि दिवस कर अंत ।
कूदे जुगल बिगत श्रम आए जहँ भगवंत ॥ ४५ ॥
 
યુદ્ધનું વર્ણન
 
મુખ્ય મુખ્ય યોદ્ધાઓને મારી દેતા પ્રભુ પાસે ફેંકી ભારી;
કહેતા સૌનાં વિભીષણ નામ, દેતા રામ સૌને નિજ ધામ.
 
ખલ મનુજ દ્વિજામિષભોગી ગતિ પામતા યાચે જે યોગી;
રામ કોમળ કરુણાનિધાન કરતા વેરે સ્મરતાનું કલ્યાણ.
 
એવા કોણ કુપાળુ છે અન્ય, ભજે એમને માનવ ધન્ય;
ભજે ભ્રમણાને જે નવ ત્યાગી મંદમતિ તે મનુષ્ય અભાગી.
 
કર્યો દુર્ગે હનુમંતે પ્રવેશ બોલ્યા અંગદ ને અવધેશ;
સોહે લંકામાં એ બંને કેવા,  સિંઘુ મથનારા મંદર જેવા.
 
(દોહરો)  
ભુજબળથી રિપુદળ હણી થતાં દિવસનો અંત,
કૂદી બંને શ્રમરહિત આવ્યા જ્યાં ભગવંત.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *